________________
અપકાય (એકેન્દ્રિય જીવનો બીજો પ્રકાર)
Date
.
.
વ્યાખ્યા આપ = વાણી અને કાય શરીર અપ કય = અપકાય.
એટલે, પાણીથી જેમનું શરીર બનેલું હોય અથવા પાણી જ
જેમનાં શરીર રૂપે હોયએવાં જીવીને “અપકાય' કહેવાય . દા.ત.: સરોવરનું પાણી, બરફ , કરાં, લીલી વનસ્પતિ ઉપર ફૂટી નીકળતું
(પાણી, નદીનું પાણી , દરિયાનું પાણી, ઝરણાંનું પાણી, ફીજનું પાણી , ધુમ્મસ , ઝાકળ , બરફનું પાણી વગેરે ...
રિ | શકા - સમાધાન ? प्रश्न- सपडायमां पाएीमां) पप छे डे नहीं। જવાબ- કંપન સ્કોર્સબીએ સૂફમદશક યંત્રના માધ્યમથી જોઈને સાબિત
કર્યું છે કે, પાણીનાં એક નાનકડાં ટીપામાં ૩૬,૪પ૦ જુવો રહેલાં છે, જેને વિજ્ઞાન “બેક્ટરિયા (acteria) ના નામે ઓળખાવે છે. જ્યારે પ્રહને તો કોઈ સાધન સામગ્રીની જરૂર જ નથી. પોતાના કેવળજ્ઞાનરૂપી સૂક્ષ્મદર્શકમાં જોઈને પ્રમુખે કહ્યું છે કે, “પાણીનાં એક ટીપામાં માત્ર ગણતરીનાં જીવો નથી. પરંતુ, અસંખ્ય જુવો પાણીનાં ઍક ટીપામાં રહેલાં છે. પ્રભુ તો કહે છે કે, “પાણીમાં તો જુવો છે જ, પરંત, પાણી પોતે પણ જુવ રૂપે છે.”
પ્રશ્ન-૨ અમુક લોકોનું એવું માનવું છે કે, પ્રવાહી રૂપે રહેલાં પાણીમાં,
गया तो डर्छ रीते होर्ड राडे? જવાબ- પ્રવહી રૂપે રહેલ પાણીમાં જવ શા માટે ન હોઈ શકે ? કારણ કે,
ઈડામાં પણ પ્રવાહી રૂપે રહેલ રસમાં , જીવનું અસ્તિત્વ તો જોવાંમળે જ છે. ઈંડાના રસમાં જે જીવ ન હોય, તો આગળ જતાં, ઈંડાના રસમાંથી મધીની ઉત્પત્તિ કઈ રીતે થઈ શકે ? હાથીનું બચ્યું પણ શરૂઆતમાં, ગર્ભમાં તો પ્રવાહી સ્વરૂપે જ હોય છે, જેને ‘કુલલ તરીકે કહેવાય છે. આપણે બધાં મનુષ્યો પણ શરૂઆતમાં માતાના ગર્ભમાં તો પ્રવાહી રૂપે જ હુર્તા. એટલે, પ્રવાહી રૂપે રહેલ પાણીમાં જીવનું અસ્તિત્વ હોઈ શકે છે, ઐમાં
કોઈ જ વાંધો આવતો નથી. પ્રાક અમુક લોકોનું એવું માનવું છે કે, પાણી (140) તો ફુઈડ્રોજન(H)
KOKUYO W-N82300