________________
૬૬ ૭ બાલાવબોધ
ની મ= નિયમ, વ્રત. પારિઉ = પાયું, પૂર્ણ કર્યું.... નદી પાર થઈ = નદીનું પૂર ઊતરી ગયું. પ્રાંતિ = પ્રાતે- અંતે. બિંબ = મૂતિ. વિસૂથિકા = [ સં. ઉત્તિ ] મરડે. પંચદવ્ય આધિવાસ્યાં = પંચ દિવ્ય અર્થાત પાંચ પ્રકારની દેવી
કસોટીઓ દ્વારા નિર્ણય કર્યો.
પહિરિઉ = પહેરાવ્યું. ૧૯ રિષિના ત્રણ = ઋષિઓને સમૂહ. જે પુરુષ જ્ઞાન વડે સંસારને
પાર પામે, તે ઋષિ કહેવાય છે. ષતિ જ્ઞાન સંસાર-મિતિ ઋષિઃ ” સમવાયાંગ સત્રની ટીકામાં કહ્યું છે કે “પધા-સ્થતિ
: નિરાળા *: fa' - ગણધર સિવાયના બાકી જિનશિષ્યને ઋષિ જાણવા. વાણીયઈ = વાણીએ, વાણી વડે. ચારણ – શ્રમણ = જૈન શાસ્ત્રોમાં આકાશમાં ફરવાની શક્તિને ચારણ
લબ્ધિ કહેવામાં આવે છે. તે શકિત જેમની પાસે છે તેવા શ્રમણ મુનિઓ. નાંદ= [ નીતિ] આનંદ કરે છે. મિથ્યાત્વી = મિથ્યાષ્ટિ, ધર્મ પ્રત્યે અશ્રદ્ધા રાખનાર. અવર્ણવાદ = નિંદા. ખીલઉ અનેથિ સબલ ગાડઉ= ખીલે અન્ય સ્થળે. સબળ
ગાડે – ખીલે બીજી જગ્યાએ બળપૂર્વક નાખે. " નમસ્કરિયા = નમસ્કાર કરવા (હેવ). ૨૦. અસુરકુમાર = અસુરકુમાર દે.
વ્યંતર-વિશેષ = વ્યંતર જાતિના એક પ્રકારના દેવ. ઉગ = મહારગ, તે પણ વ્યંતર જાતિના એક દેવ છે.
પરિસમંતાદુ = સમસ્ત પ્રકારે વંદાયેલા, વિધિપૂર્વક વંદાયેલા. ૨૧. પરાભવ્યઉ = પરાભવ પામેલા.
અધિષ્ટાઈકિ = અધિષ્ઠાયકનું સ્ત્રીલિંગ. , ચિહું ગાહે= ચાર ગાથા વડે.