________________
ડિવિ
ને અતિ, ૧૨
૪૪૦ બાલાવબેધ
પીન = મોટા, નિરંતર ધન, નિવડ, સ્તન = પધર, તેહનઉ ભર = ભાર, તિણ કરી વિણમિય = નમિઉં, ગાત્ર = સયર જેહનઉ લતાની પરઈ. મણિ = માણિક્ય, કંચણ = સુવર્ણ તેહની ત્રસ(૧) કીધી, પસિદિલ = ઢીલી છઈ જે મેખલા = આભરણ તીઈ કરી સોહિય = ભાયમાન, સેણિતડાહિં૦ = કડિનઉ પ્રદેશ છઈ જેહનઉં. વલી, વર = પ્રધાન, ખિંખિણું = કિકણ અનઈ નેઉર સતિલય, તિલક-સહિત, વલય = કાંકણ એહવા વિશિષ્ટ ભૂષણ = આભરણ છઈ જેહનઈ. રઈકર = રતિ, સમાધિનઉં કરણહાર, પંચઉર = ચતુર, રસિક જન, મનનઉં હરણદાર, સુંદર = પ્રધાન, દર્શન, સયર છઈ જેહનઉં (૨૭) (ચિત્રાક્ષરા છંદ).
પ્રવાઈ એ સ્ત્રી ભલાઈ મનુષ્યનઉ ચિત્ત હરઇ. જિમ શ્રી સ્થૂલિભદ્રનઉ મહત્વ દેખી સિંહ-ગુફા-વાસી મહાતમાઈ ચઉમાસી–નેમ-નઈ અવસરિ ગુરુ વિનવ્યા, “ભગવન! અહુણ હું સ્યુલિભદ્રની પરિ વેશ્યાનઈ ઘરિ રહી કંદર્પ જીપી આવિસ” ભગવંતે કહિઉ, “વર૭! એ નેમ દેહિલઉ, તઈ નહી પલઈ.” તઉહિ તે સાધુ બલાત્કારિ ઉપકેશનઈ ઘરિ જઈ “ધર્મલાભ દીધઉં. તિસ્ય ઉપકેશાઈ ચીંતવ્યઉં, “એ બાપડઉ સ્થૂલિભદ્રની સ્પર્ધાઈ આવિવું. પણિ એ મૂર્ણ તક હી પરીખીશું.” પછઈ ઉપકેશા હાવભાવ કરતી કહઈ, “મહાતમા ! ધર્મ લાભિ ખપ નહી, અર્થલાભ જોઈ છે. મહાતમા તેડનઈ રૂપિ વ્યાહિઉં.
નેપાલઈ દેશઈ જઈ, કાંબલઉં રાજા-કન્ડલિ પ્રાથી, વાંસમાહિ ઘાલી, મહાકષ્ટ-સહિત ઉપકોશ-સમીપિ આવ્યઉ. તિસઈ
૧. નઈ વડ આ ૨. વિણિમય અo ૩. પરિ આ૦ ૪. કીધી આ૦ ૫ “ચરિ... હરણહાર' સુધીને પાઠ અ૦માં છૂટી ગયેલ છે. ૬. ઉપકેશાઈ કરી ચીંત: આ૦ ૭. મહાત્મા ધર્મલાભ ખપ નહીં અર્થ ગર્થ લાભ આ૦ ૮ નેપાલદશિ જઇ આo ૯. સહતઉ આ૦.