________________
૧રર
કળા એટલે શું? - પણ ટન હન્ડિન્ગને.સિગ્મન્ડની તલવાર ભાગી જાય છે ને તે માર્યો જાય છે. સિગ્લિન્દા નાસી જાય છે.
અંક ત્રીજ- વાલ્કીરીઓ (એક જાતની દેવતાઓ) રંગભૂમિ પર આવે છે. વાલ્કીરી બુહિલ્ડા ઘોડા ઉપર બેસી પ્રવેશ કરે છે. સાથે સિગ્મન્ડનું શબ છે. તે લૅટનથી ભાગી આવે છે, કેમ કે તેણે તેની આજ્ઞા ન માની તેથી પકડવા વંટન કેડે પડ્યો છે. વૅટન તેને પકડી પાડે છે અને તેને વાછરી-પદેથી રજા આપી દે છે; એના પર મંત્ર પણ નાખે છે. તે એ કે, એક પુરુષ આવીને તેને ન જગાડે ત્યાં સુધી તેને ઊંધી રહેવું પડે, જે જગાડે તે તેના પ્રેમમાં પડે. ટન તેને ચુંબે છે ને તે પિલી ઊંઘમાં પડે છે; અને પછી તેની તરફ અગ્નિની વાડ મૂકે છે.
હવે “બીજો દિવસ” આવે છે. પિલે માઈમ વામન જંગલમાં એક તલવાર ઘડે છે. ત્યાં સિક્કડ આવે છે. આ સિક્કીતે પેલાં ભાઈબહેનના વ્યભિચારને જમેલે કરે. પિલા વામને તેને આ જંગલમાં ઉછેરીને મેટે કર્યો છે. આ કૃતિમાં એક સામાન્ય નિયમ છે કે, દરેક પાત્રનાં કાર્યોના પ્રજન સાવ સમજાતાં નથી. સિઋીડ પોતાના જન્મ વિષે જાણે છે, અને તેને ખબર પડે છે કે, ભાગેલી તલવાર તેના બાપની છે. માઈમને તે ફરી ઘડવા ફરમાવીને ચાલ્યો જાય છે. વેંટન દેવ એક મુસાફરવેશે આવે છે ને કહે છે કે, ભયને જે જાણતા જ નથી તે આ તલવાર ઘડી શકશે ને દરેકને હરાવશે. પેલે વામન અનુમાને છે કે, આ માણસ સિક્કડ છે; તેને ઝેર આપવા તાકે છે. સિક્કીડ પાછો આવે છે, પિતાની તલવાર ઘડે છે, ને બૂમ ... પાડતે પાડતે દેડી જાય છે.
હવે બીજો અંક શરૂ – આબેરીક એક રાક્ષસની રક્ષા કરતે બેઠો છે. મહા નાગને રૂપે આ રાક્ષસ તેને મળેલું પેલું સોનું સાચવે છે. વાટન આવીને કોઈક અજ્ઞાત કારણે ભાખે છે કે, સિક્કીડ આવશે ને મહાનાગને મારી નાખશે. આબેરીક નાગ જગાડે છે ને પેલી વીંટી માગે છે, ને વચન આપે છે કે, સિક્કીડથી તેને બચાવીશ. નાગ વીંટી આપતા નથી; આબેરીક ચાલ્યા જાય છે. માઈમ ને સિદ્ભીડ આવે છે. માઈમને એવી આશા છે કે, નાગ સિદ્ભીડને બીવાનું શીખવશે. પણ સિન્ક્રીડ તે બીતે નથી. તે માઈમને ભગાડી કાઢે છે ને નાગને મારે છે, ને તેના લોહીવાળી પિતાની આંગળી હેઠે અડાડે છે. આથી તેનામાં લેકના મનના વિચારે ને પક્ષીભાષા જાણવાની શક્તિ પ્રગટે છે. પક્ષીઓ તેને સેનું ને વીંટી કયાં છે તે