________________
શ્રીસુખમયી
(રિના) સંત હિરનામની સેવામાં જ રત રહે છે; નાનક પણ ‘રિ' ‘રિ' દેવને જ પૂજે છે. (૫)
"
૫ એવા અર્થે પશુ કરાય છે કે, સૌ દેવા તેવા ભક્તને
:
સાક્ષાત્ હરિ ગણીને પૂજે છે; અથવા નાનક તેવા ભક્તજનને સાક્ષાત્ હરિ ગણીને પૂજે છે.
6-.
हरि हरि जनके माल खजीना ।
हरि धनु जन क आपि प्रभि दीना ॥१॥ हरि हरि जनकै ओट सताणी ।
हरि प्रतापि जन अवर न जाणी ||२|| मोति पोति जन हरि रसि राते । सुन्न समाधि नाम रस माते ॥३॥ आठ पहर जनु हरि हरि जपै । हरिका भगतु प्रगट नही छपै ॥४॥ हरिकी भगति मुक्ति बहु करे । नानक जन संगि केते तरे ||५||
શબ્દાથ
=
[ોટ = આથ. હતાળી=બળવાન; દૃઢ. મોતિ જોત્તિ =( તાણાવાણા પેઠે ) આતપ્રાત. મુન્ન શૂન્ય –નિવિ કપ. માતે = મત્ત. ]
=
૨-૭
રિના જનને હિર જ માલ-ખજાનારૂપ છે; એ હરિશ્વન ભક્તને પ્રભુએ પાતે અહ્યું છે. (૧)