________________
શ્રીસુખમની
ભક્તજનની ખરચી કે ગુજરાનનું સાધન ( હરિનું ) નામ જ છે,–જે (નામ) સંત જનેનાં મનમાં વસે છે. (૧)
હરિનું નામ ભક્તજનનું (એકમાત્ર) શરણું છે; હરિના નામથી કરોડે માણસો ઉદ્ધાર પામે છે. (૨)
સંતપુરુષે હરિના યશ-ગુણ દિનરાત ગાયા કરે છે; તેઓ (પિતાનાં બધાં દુઃખે માટે) “હરિ હરિ (નામ રૂપી) ઔષધ જ સંપાડે છે. (૩)
હરિના જનને હરિનું નામ જ (કુબેરના) ભંડાર રૂપ છે; - જે ભંડાર પરબ્રા–પરમાત્માએ જ (પિતાનાં ભક્તજનોને) બક્ષ્ય છે. (૪)
હરિના જનનાં તન અને મન વિવેક-વૈરાગ્યથી યુક્ત થઈ એક– પરમાત્માના રંગમાં જ રત રહે છે. (૫)
૨–૬ हरिका नामु जन कउ मुकति जुगति । हरिकै नामि जन कउ तृपति भुगति ॥१॥ हरिका नामु जनका रूप रंगु । हरि नामु जपत कब परै न भंगु ॥२॥ हरिका नामु जनकी वडिआई । हरिकै नामु जन सोभा पाई ॥३॥ हरिका नामु जन कउ भोगु जोग । हरि नाम जपत कछु नाहि बिओगु ॥४॥
૧. મૂળઃ વન છે; તેને અર્થ સામાન્ય માણસ પણ લેવાય; અથવા ચાલુ સંદર્ભમાં “હરિને જન” – હરિને ભક્ત –એવો પણ. – સંપા.