________________
અષ્ટપદી – ૨
२-३ छूटत नही कोटि लख बाही । नामु जपत तह पारि पराडी ॥१॥ अनिक बिघन जह आइ संघारै । हरिका नामु ततकाल उधारै ॥२॥ अनिक जोनि जनमै मरि जाम । नामु जपत पावै विश्राम ॥३॥ हउ मैला मलु कबहु न धोवै । हरिका नामु कोटि पाप खोवै ॥४॥ ऐसा नामु जपहु मन रंगि । नानक पाईऐ साधकै संगि ॥५॥
[ વાણી = બાહુ; ભુજાઓ (માણસ). સંધાર = સંહારે. દુર = હૃદય, મન. રનિ = રંગ લાવીને – પ્રેમથી.].
જ્યાં કરડે અને લાખે ભુજા(ના બળ) વડે તું નહિ છૂટી શકે, ત્યાં (હરિનું) નામ જપતાં પાર પડી શકીશ. (૧)
અનેક વિને જ્યારે આવીને તારાજ કરી નાખે, ત્યારે હરિનું નામ તત્કાળ ઉદ્ધારી લે છે. (૨)
અનેક એનિઓમાં (વારંવાર) જમ્યા કરે અને મર્યા કરે, પણ નામ જપતાં (કાયમની) વિશ્રાંતિ પામી શકે. (૩) | મેલું હદય પિતાને મળ કદી ન ધુએ, પણ હરિનું નામ કરેડો પાપ ધાઈ આપે. (૪)