________________
શ્રીસુખમની આગળ ૧૬ર્મી અષ્ટપદીના પમા ભજનમાં આવશે જ કે, नामके धारे सगले जंत, नामके धारे खण्ड ब्रह्मंड । नामके धारे सिमृति बेद पुरान, नामके धारे सुनन गिआन धिान ॥
[[ ૪ઃ પદ્યાનુવાદ વખતે આ કડીને અર્થ ઉપર પ્રમાણે કર્યો છે. પરંતુ “હરિના નામ વડે જ સઘળી સૃષ્ટિ રચાઈ છે”. એ અર્થ પણ થઈ શકે છે.
હરિના સ્મરણમાં નિરંકાર પિતે રહેલા છે, અર્થાત્ હરિનું નામ એ હરિ પિતે છે એ ગુઓને સિદ્ધાંત અનેક સ્થળે પદોમાં વ્યક્ત થયેલો છે. ]