SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીસુખમની ૧–૧ (પ્રભુનું સ્મરણ કરે; સ્મરણ કરી કરીને સુખ પામે, તથા તનમાંથી કળિયુગના કલેશ વા. ૧) એક વિધ્વંભર(પરમાત્મા)ને જ રમરે, જેમનું નામ અગણિત – અનેક (પ્રાણીઓ જપે છે. (૨) - વેદ, પુરાણ, સ્મૃતિ- સૌએ (મંથન કરીને) પરમાત્મા (રામ)ના નામમય, અમૃતરૂપી અક્ષરવાળા એકાક્ષર મંત્ર- ૩ને જ તારવી આપે છે. (૩) (એ નામને) એક કણ પણ જે જીવમાં (પરમાત્મા કૃપા કરીને) બક્ષે, તેને મહિમા ગ ગણાય નહિ તે બની રહે). (૪). જેઓને કેવળ તમારા દર્શનની આકાંક્ષા છે, એવા(સંત)ની સાથે, મને પણ ઉદ્ધારી લે, એમ નાનક કહે છે. (૫) [ અષ્ટપદી એટલે આઠ ભજનોને ખંડ. “સુખમની'માં એવી ૨૪ અષ્ટપદીઓ છે. ૧ઃ કળિયુગના કલેશ એટલે કામ-ક્રોધ, રાગ-દ્વેષ, લેભમેહ વગેરે. ૩ઃ વેદ, પુરાણ, સ્મૃતિ વગેરે સૌ પણ છેવટે એકાક્ષર ક8 રૂપી પરમાત્માના નામની જ પેદાશ છે – એ અર્થ પણ લેવાય. ] सुखमनी सुख अमृत प्रभु नाम । મત ગના નિ વિજ્ઞાન | હ |
SR No.032277
Book TitleSukhmani
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherParivar Prakashan Sahkari Mandir
Publication Year1970
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy