________________
गौडी सुखमनी
महला ५ १ ॐकार सति गुर प्रसादि
असटपदी १
सलोकु आदि गुरए नमह,
जुगादि गुरए नमह । सतिगुरए नमह,
श्रीगुरदेवए नमह ॥१॥ રાગ ગૌડી, સુખમની
મહલા ૫
અષ્ટપદી ૧ ' એક, કાર, સત્ (પરમાત્મા, આદિ) ગુરુ, તેમના
કૃપાપ્રસાદથી.
શ્લોક આદિ-ગુરુને નમસ્કાર! યુગના આદિમાં જે હતા તે, સત સ્વરૂપનેદેના દેવને! [૧]