SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ પછ અષ્ટપદી - ૧૩ પદ ૫: લોક ૧? બીજી કડીને શબ્દાર્થ આવો થાય – તેનું કોઈ કામ પૂરું ન થાય.” પદ ૬: લોક ૫ઃ શિરતુ = કર્મ; નસીબ. = પામે છે; પામ્યો છે. પદ ૭: શ્લોક ૪: બીજી કડી સ્વતંત્ર ગણી તેને આવો અર્થ લેવો ઠીક છે – “ભગવાનને ગમે તેવો જ દરેક જણ થાય છે.” લોક ૫: પરમ વિદતુ આ અષ્ટપદીના પદ ૬ માં પાંચમા કમાં એ રાબ્દ આવે છે ત્યાં કરેલો અર્થ જ સ્વીકારીએ તે જે નસીબ (વિરતુ) પહેલેથી તે પામે છે તે રૂમ). એટલે આ કને અર્થ પછી આમ થાય - “નસીબમાં લખાયેલું કોઈ ભૂંસી શકતો નથી; સાચા પ્રભુ જ નસીબમાં શું લખાયેલું છે, તે જાણે.” પદ ૮: શ્લોક ૩: “માણસને પ્રભુ જેવો કરે તે તે થાય છે – એવો અર્થ પણ (જેને અર્થ સૌ કોઈ– દરેક જણ – એ કરીએ તો) બીજી કડીને થાય. શ્લોક ૪ બીજો કોણ તેને અંગે ટીકા કરી શકે, એ ભાવ બીજી કડી છે, અષ્ટપદી – ૧૪ શ્લોક : સુરગન એટલે સાગન “ભલા મિત્રો’ – “ભલા ભાઈ એ અર્થ પણ લઈ શકાય. પદ ૨ શ્લોક ૨: “જેના નેત્રને પલકારો સંહાર કરે છે અને સર્જન પણ કરે છે? – એ અર્થ નીકળે એવી મૂળની શબ્દરચના છે.
SR No.032277
Book TitleSukhmani
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherParivar Prakashan Sahkari Mandir
Publication Year1970
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy