SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ . असटपदी २४. सलोकु पूरा प्रभु आराधिआ पूरा जाका नाउ । नानक पूरा पाइआ | શબ્દાર્થ – [પૂરા = પૂર્ણ; પૂર્ણ ગુણ-શક્તિવાળા. મfધ = આરાધ્યાસેવ્યા-પૂજયા. નાર = નામ. પહ્મા = પામ્યા.] અષ્ટપદી ૨૪ ક . જેમનું નામ પૂર્ણ છે, તેવા પૂર્ણ પ્રભુને મેં આરાધ્યા; નાનક કહે છે કે, (એમ કરીને) હું પૂર્ણ પ્રભુને પાયે છું, અને તેમના ગુણ ગાઉં છું. [૨૪] અંત્ય અષ્ટપદી આનંદના લલકારથી ભરેલી, કૃતકૃત્યતાના ધન્યવાદથી ગાજતી, અને ભક્તની પ્રસન્નતાથી પરિમલતી છે; અને એ પ્રસન્નતાને શીખ-ત્રિપુટીના નામ સાથે જોડી દીધી છે – પૂરણ પ્રભુ આરાધિયો, * પૂરું જેનું નામ; પૂરણના ગુણ ગાઈયા, નાનક; પૂરણ પામ. . ૩ર૩
SR No.032277
Book TitleSukhmani
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherParivar Prakashan Sahkari Mandir
Publication Year1970
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy