SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટપદી - ૩ - ૨૧ तिसका कीआ सभु परवानु। गुर प्रसादि नानक इहु जानु ॥५॥ શબ્દાથ [નીજી = નેક – ભલું. બીજી = અંતરમાં હોય તે. સોશી ૬ = જાણે – સમજે. પરવાનુ = પરમાણ; પ્રમાણ. ] - ર૩ – ૭ એનાથી જે કંઈ થાય, તે કદી બૂરું ન હોય; એના સિવાય બીજાએ કાંઈ કર્યું હોય, તે બતાવે ! (૧) પિતે ભલા છે, તેમ તેમની કરણું પણ ભલી છે. (બાકી) . પિતાના અંતરની વાત તે પિતે જ જાણે.૧ (૨) પિતે સાચા છે, તેમ જ જે કંઈ તેમણે ધારણ કર્યું છે – સજર્યું છે, તે પણ સાચું છે. બધું તેમણે પિતામાં ઓતપ્રેત – પિતાની અંદર રચ્યું-પગ્યું રાખ્યું છે. (૩) તેમની ગતિ-મિતિ કંઈ કહી ન શકે; (તેમના સમાન) બીજે કઈ હોય તે તે જાણી શકે. (૪) , તેમણે જે કંઈ કર્યું છે તે પરમાણુ છે; ગુરુની કૃપાથી નાનક એમ જાણે છે. (૫) ૨૩ – ૮ जो जानै तिसु सदा सुखु होइ । आपि मिलाइ लए प्रभु सोइ ॥१॥ ૧. તેમના અતરને ઇરાદે કણ જાણી શકે? જીવ તો એટલું જ કહી શકે કે, તે કલ્યાણમય છે અને સૌનું કલ્યાણ જ કરે છે. -સપ૦ ૨. પુરવાર એટલે માન્ય – સ્વીકાર્ય – એવો અર્થ પણ થાય. અર્થાત ઈશ્વરે કરેલું બધું માન્ય – સ્વીકાર્યું જ છે. – સંપા.. ૨૧
SR No.032277
Book TitleSukhmani
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherParivar Prakashan Sahkari Mandir
Publication Year1970
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy