SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીસુખમની એમ પાર પામેલ કોક જ હોય. તે અમર થયા છે. આઠે પહેર મેહ-માયા - રહિત થઈ તે હરિમાં રમે છે – ૨૮ – ૬ इहु हरि रसु पावै जनु कोइ । अंमृतु पीवै अमरु सो होइ ॥१॥ उसु पुरखका नाहि कदे बिनास । जाकै मनि प्रगटे गुन तास ॥२॥ आठ पहर हरिका नाम लेइ । .. सचु उपदेसु सेवक कउ देइ ॥३॥ मोह माइआकै . संगि न लेपु । मन महि राखै हरि हरि एकु ॥ ४ ॥ अंधकार दीपक परगासे । नानक भरम मोह दुःख तहते नासे ॥ ५॥ , , , શબ્દાથ [ગુન તાલ = ગુણભંડાર – પરમાત્મા. તદૂતે = તેની પાસેથી.] ૧૮-૬ " આ હરિરસ કેઈક જ માણસ પામે તે અમૃત પીને એ અમર થઈ જાય. (૧) જેના મનમાં ગુણના ભંડાર એવા પરમાત્મા પ્રગટે છે, એ પુરુષને પછી કદી વિનાશ થાય નહીં. (૨) આઠે પહેર તે હરિનું નામ જપે છે, અને (પ્રભુના બીજા) સેવકને પણ સાચે ઉપદેશ આપે છે. (૩) ૧. પિતાના સેવકને એ ગુરુ જ સાચો ઉપદેશ આપી શકે, સત્ય માર્ગે દોરી શકે, એ અર્થ પણ લેવાય છે. –સંપા
SR No.032277
Book TitleSukhmani
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherParivar Prakashan Sahkari Mandir
Publication Year1970
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy