SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ २४२ શ્રીસુખમની १७ - ३ ठाकुरका सेवकु आगिआकारी । ठाकुरका सेवकु सदा पूजारी ॥ १ ॥ ठाकुरके सेवककै भनि परतीति । ठाकुरके सेवककी निरमल रीति ॥ २ ॥ ठाकुर कउ सेवकु जानै संगि । प्रभका सेवकु नामकै रंगि ॥ ३ ॥ सेवक कउ प्रभ पालनहारा । सेवककी राख निरंकारा ॥ ४ ॥ सो सेवकु जिसु दइआ प्रभु धारै । नानक सो सेवकु सासि सासि समारै ॥ ५ ॥ શબ્દા [ ठाकुर स्वाभी; परमात्मा. परतीति = विश्वास; मातरी; श्रद्धा, रंगि = लगनीभां. समारै = बाहरे; सलारे. ] - १७ - 3 પ્રભુના સેવક સદા તેમની આજ્ઞામાં રહે છે; અને સદા તેમની પૂજામાં રત હોય છે. (૧) પ્રભુના સેવકને મનમાં દેઢ વિશ્વાસ હોય છે; અને ( तेथी) तेनुं वर्तन निर्माण होय छे. (२) પ્રભુના સેવક પ્રભુને નિરંતર પેાતાની સાથે જ રહેલા જાણે છે; અને તેથી તેને નામ-સ્મરણની લગની રહે છે. (3) अलु (पशु) पोताना सेवस्तु भेश (योगक्षेम सभाजी) પાલન કરે છે; નિરાકાર એવા પ્રભુ પેાતાના સેવકની પત (हमेश) राजे छे. (४)
SR No.032277
Book TitleSukhmani
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherParivar Prakashan Sahkari Mandir
Publication Year1970
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy