SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ અનુપદી -૧૬ ૩૩ એટલે, પરમાત્માનું નામ ‘સત્ય સુખદાઈ’ છે. અને તે શીખવનાર ગુરુ કે સત્પુરુષ પણ સત્ય છે, એમ હવે છઠ્ઠા પટ્ટમાં કહે છે – १६ ―― ६ रूपु सति जाका सति असथानु । पुरख सति केवल परधानु ॥ १ ॥ करतूति सति सति जाकी बाणी । सति पुरख संभ माहि समाणी ॥ २ ॥ सति करमु जाकी रचना सति । मूल सति सति उतपति ॥ ३ ॥ सति करणी निरमल निरमली । जिसहि बुझाए तिसहि सभ भली ॥ ४ ॥ सति नामु प्रभका सुखदाई | बिस्वासु सति नानक गुरते पाई ॥ ५ ॥ શબ્દા [ પુ = સ્વરૂપ. પર્ધાનું = પ્રધાન - મુખ્ય. તૂત્તિ = કૃત્ય. મુ = ક્રિયા. ] ૧૬ જેનું સ્વરૂપ સત્ય છે, અને જેનુ સ્થાન સત્ય છે, તેવા સત્ય પુરુષ એકલેા જ (સૌમાં) મુખ્ય છે. (૧) તેનાં કૃત્ય સત્ય છે; અને પુરુષ સવમાં વ્યાપી રહ્યો છે. તેની વાણી સત્ય છે. તે સત્ય (2) - ૧. નિરંજન નિરાકાર પુરુષની વાણી એટલે ‘શબ્દ’ – અનાહત નાદ, એવા અર્થ પણ થાય. ભક્તને પરમાત્મામાં લીન થતાં જ તે સ`ભળાવા લાગે છે, અને તે તેને તેમના તરફ આગળ ખે`ચી જાય છે. —સપા૰
SR No.032277
Book TitleSukhmani
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherParivar Prakashan Sahkari Mandir
Publication Year1970
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy