SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ શ્રીસુખભની सगलकी चिंता जिसु मन माहि । तिसते बिरथा कोई नाहि ॥२॥ रे मन मेर सदा हरि जापि । अबिनासी प्रभु आपे आपि ॥ ३ ॥ आपन की कछू न होइ । जे सउ प्रानी लोचै कोइ ||४|| तिसु बिनु नाही तेरै किछु काम | गति नानक जपि एक हरिनाम ॥ ५ ॥ શબ્દાથ = = [ શાનદાર =ગાંઠનાર, જોડનાર. તિાજ = રક્ષણહાર. વિદ્યા = રહિત; વિનાનું; ખાલી. આપે આપ = સવ સર્વાં. ને સત્તુ = જે બધાને. હોવૈ = ઇચ્છે. ગતિ = મેાક્ષ. ] 1 ૧૫-૧ તૂટેલુ` સાંધનાર ગેાપાલ–પરમાત્મા સૌ જીવાના આપા આપ જ રક્ષણુહાર છે. (૧) બધા જીવાની ચિંતા તેના ખ્યાલમાં છે; ત્યાંથી ખાલી કાઈ આવતું નથી. (૨) હું મન, તું સદા હરિનું જ સ્મરણ કર; તે અવિનાશી પ્રભુ સ ́સર્વાં છે. (૩) પ્રાણી ઘણું બધુ ઇચ્છે, પણ પેાતાનું કર્યું” કઈ થતુ નથી. (૪) પરમાત્મા સિવાય કશું તારે કામ આવવાનું નથી; નાનક કહે છે કે, એક હરિનામ જપવાથી જ મેાક્ષ થાય છે. (પ)
SR No.032277
Book TitleSukhmani
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherParivar Prakashan Sahkari Mandir
Publication Year1970
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy