SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ અષદી – ૧૨ प्रभ किरपाते बंधन तूटै । गुर प्रसादि नानक हउ छूटै ॥५॥ શબ્દા [ મ ગોનિ = જુદી જુદી જાતની યાનિમાં જન્મ લેવા તે. મદ્ સંતિ = માયામાં. મોહ મન = માહમગ્ન; માહમાં સાયેલા. ૩ = અહં પણાનું અભિમાન, ] ૧૨ – ૪ જ્યાં સુધી (જીવ) એમ માને છે કે, મારાથી કંઈ થાય છે, ત્યાં સુધી એને કંઈ સુખ પ્રાપ્ત થતું નથી; (૧ જ્યાં સુધી (તે) એમ જાણે છે કે હુ કાંઈ કરું છું, ત્યાં સુધી તે ગણ-ચૈાનિમાં ફર્યાં કરે છે; (૨) જ્યાં સુધી (તે) કોઈ ને વેરી (અને કોઈને) મિત્ર ગણ્યા કરે છે, ત્યાં સુધી તેનુ ચિત્ત નિશ્ચળ થઈ શકતું નથી; (૩) જ્યાં સુધી માયાના સંગમાં મગ્ન થઈ ને રહે છે, ત્યાં સુધી ધર્મરાજા તેને સા દીધા કરે ઇં; (૪) નાનક કહે છે કે, પ્રભુની કૃપાથી જેનાં (મોહમાયાનાં) બંધન તૂટે, તેનું જ (જીવપણાનુ) અહં'પણું ગુરુની કૃપાએ ઢળે. (૫) અહંકાર, રાગદ્વેષ, કે મોહ જ્યાં સુધી છે, ત્યાં સુધી ભક્તિ કેવી ? ACE १२ सहस खटे लख कर उठि धावै । तृपति न आवै माइआ पाछै पावै ॥१॥ - ५
SR No.032277
Book TitleSukhmani
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherParivar Prakashan Sahkari Mandir
Publication Year1970
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy