SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ असटपदी ११ सलोकु करण कारण प्रभु एकु है दूसर नाही कोइ । नानक तिसु बलिहारण जलि थलि महीअलि सोइ ॥११॥ શબ્દાર્થ [[ વાર = મૂળ કારણ; કારણોનું કારણું. દૂર = બીજે. ઠ્ઠિા = વારી જવું - ઓવારી જવું. થ૪િ = જમીનમાં. મજિક આંતર આકાશમાં.] અષ્ટપદી ૧૧ કલેક પ્રભુ એક જ સૌ કારણેનું કારણ છે, બીજું કઈ નહિ. જળસ્થળ-અંતરાકાશમાં (સર્વત્ર) વ્યાપેલા એ પરમાત્માને નાનક ઓવારી જાય છે. [૧૧] [ પરમાત્માના પર ભાવને જાણ્યા વિના અજ્ઞાત ભક્તિ કરનાર ( ગીતા-અ. ૧૨ માં જણાવ્યા પ્રમાણે ) મોર મોષવા છે. એટલે હવે ૧૧ મી અષ્ટપદીમાં પ્રભુના પર ભાવ વિષે કહેવાનું શરૂ કરે છે ? ગુરુઓએ જોયું કે અનેક દેવદેવીઓનું કાવ્ય નાશ પામી તેમાંથી વહેમ જ પોષાવા લાગ્યા છે ને શુદ્ધ સનાતન ધર્મ તેમાં
SR No.032277
Book TitleSukhmani
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherParivar Prakashan Sahkari Mandir
Publication Year1970
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy