SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ પ૨ સુખમની બ્રહ્મજ્ઞાની (ખરી રીતે) સૌ ઉચ્ચોમાં ઉચ્ચ હોય છે, છતાં પિતાના મનમાં પિતાને સૌથી નીચો ગણે છે. (૪) નાનક કહે છે કે, બ્રહ્મજ્ઞાની છે તે જ થઈ શકે જેને પ્રભુ પિતે તે કરે. (૫) ब्रह्मगिआनी सगलकी रीना । आतम रसु ब्रहमगिआनी चीना ॥१॥ ब्रहमगिआनीकी सभ ऊपरि मइआ। ब्रहमगिआनीते कछु बुरा न भइआ ॥२॥ ब्रहमगिआनी सदा समदरसी । ब्रहमगिआनीकी इसटि अमृतु बरसी ॥३॥ ब्रहमगिआनी बंधनते मुकता । ब्रहमगिआनी कीनिरमल जुगता ॥४॥ ब्रहमगिआनीका भोजनु गिआन । नानक ब्रह्मगिआनीका ब्रम धिआनु ॥५॥ | શબ્દાથ [ફીના = રેણુ – ચરણરજ. રીના =ચી – ઓળખે. મ= માયા – પ્રીતિ. મફT = થયું – બન્યું. દસટિ = નજરમાં–આંખમાં. guતા = વ્યવહાર, રીતરસમ (૨) યુક્તિ; સાધન; ઉપાય.] ૮ – ૩ બ્રહ્મજ્ઞાની પિતાને સૌની ચરણ રજ બરાબર ગણે છે; - આત્માને રસ તે બરાબર ચીને છે. (૧) બ્રહ્મજ્ઞાનીને સૌ ઉપર પ્રીતિ હોય છે – તેના વડે કેઈનું કશું બૂરું થતું નથી. (૨)
SR No.032277
Book TitleSukhmani
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherParivar Prakashan Sahkari Mandir
Publication Year1970
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy