________________
૧૧૭
શ્રીસુખસની
जिह प्रसादि पाइ दुर्लभ देह । नानक ताकी भगति करेह ॥५॥
શબ્દાથ
[ આરોપ = નીરાગી. વન = સાના જેવુ. લગાવ. બોજા = પડદો, માઝા (૨) ગુપ્ત ભેદ.
વિ વદુ = લગની દ્ગુરુમ = દુર્લભ. ]
૬ - ૩
જેમની કૃપાથી તારું શરીર નીરાગી અને ક ંચન જેવું છે, તે રામ-પરમાત્મામાં પ્રીતિપૂર્વક લગની લગાવ. (૧)
જેમની કૃપાથી તારી શરમ ઢંકાઈ રહે છે, તે હરિના ગુણ ગાવાથી, હું મન, તું સુખ પામીશ. (ર)
હું મન, જેમની કૃપાથી તારાં બધાં છિદ્ર ઢંકાઈ રહે છે, તે પ્રભુ-ઠાકુરને શરણે જા! (૩)
જેમની કૃપાથી તને કોઈ આંખી શકતુ નથી, તે ઊંચા પ્રભુને, હું મન, તું શ્વાસે શ્વાસે યાદ કર. (૪)
જેમની કૃપાથી તે દુલ ભ દેહ મેળળ્યેા છે, તેમની ૠક્તિ, હૈ નાનક, તુ કર્યાં કર. (૫)
६ - ४ जिह प्रसादि आभूखन पहिरीजै ।
मन तिसु सिमरत किउ आलस कीजै ॥१॥
जिह प्रसादि अस्व हसति असवारी । मन तिसु प्रभ कउ कबहू न बिसारी ॥२॥ जिह प्रसादि बाग मिलख धना । राखु परोइ प्रभु अपुने मना ॥३॥