SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ આપહી – ૬ (-); અને પછીના છેલ્લા પદમાં (૬-૮) પ્રભુ-પ્રસાદને મહિમા ગાઈ, ઉદ્બોધનની ત્રણ અષ્ટપદીઓ (૪-૫-૬) સમાપ્ત કરી છે.' ૬ – ૨ जिह प्रसादि छत्तीह अंमृत खाहि । तिसु ठाकुर कउ रखु मन माहि ॥१॥ जिह प्रसादि सुगंधत तनि लावहि । तिस कउ सिमरत परमगति पावहि ॥२॥ जिह प्रसादि बसहि सुख मंदरि । तिसहि धिआइ सदा मन अंदरि ॥३॥ जिह प्रसादि गृह संगि सुख बसना । आठ पहर सिमरहु तिसु रसना ॥४॥ जिह प्रसादि रंग रस भोग । नानक सदा धिआईऐ धिआवन जोग ॥५॥ [ છત્તીદ શંકૃત = છત્રીસ પ્રકારની વાનીઓ. ર = ઘરમાં.. ૬ = ઘરકુટુંબ. રસના = જીભે. ધિમાવન ગો = દયાન કરવા યોગ્ય. ] ૬ – ૧ જેમની કૃપાથી તને છત્રીસ રસ જમવા મળે છે, તે ઠાકુરને મનમાં રાખ. (1) - જેમની કૃપાથી શરીરે સુગંધ લગાવે છે તેમનું સ્મરણ કર, જેથી તું પરમગતિ પામે. (૨) * ૧. શીખ-ભક્તિમાં જીવને ઉદબોધનની જે ખાસિયત છે, તે વિચારતાં એક બીજી વાત તરફ વળવાની જરૂર છે, જોકે “સુખમનીમાં એ વિષચને નથી અડકવામાં આવ્યો. એ માટે જુઓ પુસ્તકને અને પરિશિષ્ટ-૧ શીખ ઉબોધનની વિશિષ્ટતા'.
SR No.032277
Book TitleSukhmani
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherParivar Prakashan Sahkari Mandir
Publication Year1970
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy