________________
શ્રીસુખમની રેતીના બનાવેલ-ઘરમાં વસે છે અને માયાના રંગેને રસ આનંદ-કેલિ સાથે લે છે (૨)
એમને મનથી દસાચા માને છે, પણ કાળ-મૃત્યુને તે હે મૂઢ માણસ, તું ચિત્તમાં પણ લાવતો નથી! (૩)
વેર, વિરોધ, કામ, ક્રોધ, મોહ, જૂઠ, વિકાર, મહા લેભ, કોહ– (૪)
એમ કરતાં કરતાં કેટલાય જન્મ ગયા; નાનક કહે છે કે, હવે તે હે પ્રભુ, આપ જ કૃપા કરીને બચાવી લે! (૫)
तू ठाकुरु तुम पहि अरदासि । जीउ पिंडु सभु तेरी रासि ॥१॥ तुम मात पिता हम बारिक तेरे । तुमरी कृपा महि सूख घनेरे ॥२॥ कोइ न जानै तुमरा अंतु । ऊचे ते ऊचा भगवंत ॥३॥ सगल समग्री तुमरे सूत्रि धारी। तुमते होइ सु आगिआकारी ॥४॥ तुमरी गति मिति तुमही जानी। नानक दास सदा कुरबानी ॥५॥
શબ્દાર્થ [ કુ = ઠાકર – સ્વામી – માલિક તુમ દ = તમારી પાસે. સરસ = પ્રાર્થના – વિનંતી. તે = લગામમા – કાબૂમાં (૨)બક્ષિસ
૧. રેતીના ઘર જેવા ક્ષણભંગુર દેહમાં.