________________
મે માલ
સદ્દગત શ્રી. મગનભાઈ પ્રભુદાસ દેસાઈ એ ગુજરાતને ચરણે મહામૂલા ધર્મ-સાહિત્યની જે વિવિધ ભેટ ધરી છે, તેમાં શીખધમ ની જાણીતી અને માનીતી કૃતિઓ, ‘જપત્ર’ અને ‘સુખમની' એ એનુ સપાદન ખાસ ઉલ્લેખનીય છે. ૧૧-૧૦-’૩૬ ના રોજ ‘સુખમની’ ની પહેલી આવૃત્તિની ‘પ્રસ્તાવનામાં તેએશ્રી જણાવે છે
-
“ચાતુર્વેદ સનાતન હિંદુ ધર્મના ચાર મુખ્ય પ્રવાહ : બ્રાહ્મણુ જૈન, બૌદ્ધ, અને (તેરમા સૈકા બાદ ખાસ પ્રગટેલા) સત-ધ. સતધર્મના એક સ્રોત શીખ ધર્મ. તેમાં શ્રી સુખમની' નામે એક ગ્રંથ છે. એ મેં એક મારા પૂજ્ય વડીલ પાસે રહેતી પજગ્ર'થી' નામની શીખ પુસ્તિકામાં કેટલાંમ વો` પર જોયેલા. પણ તેના પરિચય કરવાનું મન તે, દશ-બાર વર્ષ ઉપર સાધુ વાસવાણીને એક લેખ વાંચવામાં આભ્યા, તેણે કરાશ્યું. એમણે એમાં કહ્યું હતું', અનેક વાર મને એમ લાગ્યું છે કે, ભગવદ્ગીતા અને સુખમની એમે એવાં પુસ્તકા છે કે જેમને દરેક હિંદી નવયુવાને અવશ્ય ભણવાં જોઈ એ. વ્યાપક રાષ્ટ્રભાવનાં પાચપુસ્તકા તરીકે એ બહુ સારું વાચન નીવડે.’ એટલે ગીતાની શ્રેષ્ઠતાની જોડમાં બેસી શકે એવે આ ગ્રંથ જોવા જોઈએ, એમ મન લલચાયું..
“અને તે વાંચતાં મારા ઉપર તેના નિર્વ્યાજ ભક્તિરસની જે ભારે અસર પડી, તેના પ્રેર્યાં હું, મારા આનંદની ખાતર, તેને ગુજરાતી (પદ્ય) અનુવાદ કરવા આકર્ષાયા, તે તે વેળા ચાથા ભાગ જેટલું કામ થયું. બાકીનું કામ ત્યાર પછી હમણાં ચારેક વર્ષ પર પાછુ હાથ પર લીધુ, તે મને થયું કે પૂરા અનુવાદ કરી ગુજરાતી