SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ T કર્તા શ્રી જીવણવિજયજી મ. (કેવલી અચલ કહેવાણી) જગ જગનાયક, જિનચંદા ! તુજ દરિસણ નયનાનંદા રી - સુણો ! સાહિબ શાંતિ નિણંદા ! જિન સોળમો પંચમ ચક્રી, પય પ્રણમે ચોસઠ 'શક્ર રી-સુણો જેના આપ ઓળગુઆ મન આણો, મળિયો મન માન્યો એ ટાણો રી-સુણો છે ! અવસર લહી ચતુર ન ચુકે, નિજ દાસ નિરાશ ન મૂકે રી-સુણો રા ટળે તન-મન તાપ તો મેરા, ચાહી ચરણ હું હું તોરા રી-સુણો / તુજ સંગમથી સુખ પાયો, જાણે ગંગા-જલમાં ન્હાયો રી-સુણો ૦ ૩. અળગા અરિ અવંછિત હોશી, સાહિબ ! જો સનમુખ જો શી રી-સુણો છે ! પ્રભુ મિલવા જે મન કરશે, થઈ એકમનો ધ્યાન ધરશે રી-સુણો જા નેહ-નજરે નાથ ! નિહાળી, મુજ ટાળો મોહ જંજાળી રી-સુણો | કહે જીવણ જિન ચિત્ત ધારી, ભજીયે ભવિ મુક્તિ તૈયારી-સુણો //પા ૧ ઇન્દ્ર, ૨ સેવક, ૩ આઘા, ૪ દુશ્મનો ૫. મન ધાર્યું ૩૯)
SR No.032239
Book TitlePrachin Stavanavli 16 Shantinath
Original Sutra AuthorN/A
AuthorHasmukhbhai Chudgar
PublisherHasmukhbhai Chudgar
Publication Year
Total Pages76
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy