________________
@ કર્તાઃ શ્રી દેવચંદ્રજી મ.
(માલા કિહાંછે રે– એ દેશી)
(આંખડીયે મેં આજ શત્રુજ્ય દીઠો રે-એ દેશી) જગતદિવાકર જગત કૃપાનિધિ, વાલ્હા મારા! સમવસરણમેં બેઠા ચૌમુખ ચઉવિહ ધર્મ પ્રકાશે, તે મેં નયણે દીઠારે – ભવિક જન હરખો રે ! નિરખી શાંતિનિણંદ-ભ છે, ઉપશમ-રસનો કંદ, નહિ ઈણ સરિખો રે. ૧/ પ્રાતિહાર્ય અતિશય શોભા, વા છે તે તો કહિય ન જાવે ! ધૂક-બાલકથી રવિ-કર-ભરનો; વર્ણન કિણપરે થાવે રે? ભ૦ રા વાણી ગુણ પાંત્રટીશ અનોપમ, વા અ-વિસંવાદ-સરૂપે | ભવ-દુઃખવારણ શિવ-સુખકારણ, શુદ્ધધર્મ પ્રરૂપેરે-ભ ૦ ૩ દક્ષિણ પશ્ચિમ ઉત્તર દિશિ મુખ, વા. ઠવણ જિન ઉપગારી ! તસુ આલંબન લહીય અનોપમ, તિહાં થયા સમકિત-ધારી-||૪ ખટ નય કાર્ય રૂપે ઠવણા, વા , સગ નય કારણ ઠાણી | નિમિત્ત સમાન થાપના જિનજી, એ આગમની વાણી-ભ૦ //પા. સાધક તીન નિક્ષેપા મુખે, વા છે જે વિણ ભાવ ન લહીયે ! ઉપગારી દુગ ભાષ્ય ભાખ્યા, ભાવ વંદકનો ગહીયેરે - ભ . llll ઠવણા સમવસરણ જિનસેંતી, વા . જો અ-ભેદતા વાધી ! એ આત્માના સ્વભાવ ગુણ વ્યક્ત યોગ્યતા સાધી – ભ //શા ભલું થયું મેં પ્રભુગુણ ગાયા, વા , રસનાનો ફળ લીધો ! દેવચંદ્ર કહે મહારા મનનો સકળ મનોરથ સીદ્ધો. ૯ ૦ ll૮ll
(૩૮)