SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ઈમ રાજસિરી વર ભોગવી રે, થયો કેવળ-કમળા કંત રે-મન મેરૂવિજય શિષ્ય ઇમ ભણે રે, સેવો એ અરિહંતરે-શિવ (૫) પણ કર્તા શ્રી અમૃતવિજયજી મ. (રાગ-કાફ) મિલબો મનમંદિર મેરા, હો સલૂના સાહેબ મેરા-મિ(૧) કાલ અનંત યોહી તેરે દરશ બિન, ચારોંગતિ દેવત જીય ફેરા-મિ.(૨) પાંચો ઇંદ્રીકે સુખ રાચો, ઘુમ રહ્યો મદમેં અતિ ઘેરા-મિ(૩) આપ અરૂપી અકળ સરૂપી, કેસે પાઉં જિન દરસન તેરા-મિ(૫) સમકિતજ્ઞાન પાઉં અબ તેરા, સબ મિટે મોહમિથ્યાત અંધેરા-મિ (૬) કહેત અમૃત મુજ શાંતિ સયાને, આય મિલે મનમંદિર મેરા-મિ (૭) કર્તા શ્રી પ્રમોદસાગરજી મ. (ઇડર આંબા આંબલી રે એ દેશી) "શાંતિજિનાધિપ સોલમોરે, પુણ્ય તણો અંકુર | ધ્યાનાનલ મળ ટાળીને રે, પ્રગટ્યો આતમજૂરચતુર ! જિન પ્રગટ્યો અનુભવ પૂર. મોહતિમિર દૂર કરી રે, ઉગ્યો સમક્તિસૂર-ચતુર ||૧|| ૨ ગજપુરનગર સોહામણો રે, ૩ વિશ્વસેનનરપતિ તાત | * અચિરા જનની દેવનીરે, હરિણ લંછન અતિકાંત-ચતુર૦ //રા (૩૪) ૩૪)
SR No.032239
Book TitlePrachin Stavanavli 16 Shantinath
Original Sutra AuthorN/A
AuthorHasmukhbhai Chudgar
PublisherHasmukhbhai Chudgar
Publication Year
Total Pages76
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy