SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ કર્તા શ્રી દાનવિમલજી મ. શાંતિ જિનેસર તાહરી, મૂરતિ અતિ મીઠી જગ પારખી જો તાં થકાં, એવી નવિ દીઠી-શાંતિ (૧) સહજ સલુણા શાંતિજી, વિનતડી અવધારો બાંહ્ય ગ્રહીને બાપજી, ભવ દુક્કર તારો-શાંતિ (૨) આઠ પહોર અંદેસડી, ધ્યાન તાહરૂં મનમાં ક્ષણ એક દિલથી ન વિસરે, જીવ જયાં લગી તનમાં-શાંતિ (૩) શું સાહેબ સેવક મુખે, કહાવે કહે તું પલ એકમાં કહી નવિ શકે, વીતક દુઃખ જે તું-શાંતિ (૪) તારી જાણ પણા તણી, વાત ભલી અસમાન જાણું છું વિમલે દીલ ભરી, દેશો વાંછિત દાન-શાંતિ (૫) જ કર્તા શ્રી વિનીતવિજયજી મ. @િ | (દેશી-પારધિયાની) સકળ મનોરથ સુરમણી રે, સોળસમો જિણભાણ રે, મન વસીઓ વિશ્વસેન-નરરાયનોરે, વંશ-વિભૂશણ જાણ રે-શિવ-રસીઓ (૧). અચિરારાણી જનમિઓરે, ચઉદસુપન સુવિચાર-મન છપ્પન દિગકુમારી મિળીરે, ગાયો ગુણનિધિ સાર રે-શિવ (૨) ચઉવિહ દેવ નિકાયનારે, નાયક ચોસઠ ઇંદ રે-મન જનમમહોત્સવ બહુ પરેરે, કીધો મેરૂગિરિંદ રે-શિવ (૩) ખટખંડ પૃથવી વશ કરીરે, વયરી તણા મદ મોડી રે-મન બટીશ સહસ નવેસરૂરે, સેવ કરે કર જોડી રે-શિવ (૪) ૩૩)
SR No.032239
Book TitlePrachin Stavanavli 16 Shantinath
Original Sutra AuthorN/A
AuthorHasmukhbhai Chudgar
PublisherHasmukhbhai Chudgar
Publication Year
Total Pages76
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy