________________
ભાવ અ-વિશુદ્ધ સુ-વિશુદ્ધ જે, કહ્યા જિનવરદેવ ! તે તિમ અ-વિતથ સદ્હે, પ્રથમ એ શાંતિ-પદ-સેવરે-શાંતિoll૩ી. આગમ-ધર" ગુરૂ સમકિતી, કિરિયા સંવર સાર રે / સંપ્રદાયી અ-વંચક સદા, શુચિ અનુભવાડડધારરે-શાંતિoll૪ શુદ્ધ આલંબન આદરે, તજી અવર જંજાળ રે | તામસી-વૃત્તિ સવિ પરિહરી, ભજે સાત્વિક સાલરે –શાંતિolીપા ફળ_વિસંવાદ" જેહમાં નહી, શબ્દ તે અર્થ સંબંધિરે ! સકળ-નય-વાદ વ્યાપી રહ્યા, તે શિવ-સાધન-સંધિરે-શાંતિollી. વિધિ-પ્રતિષેધ" કરી તમા, પદારથ અ-વિરોધરે | ગ્રહણ વિધિ મહા-જને પરિગ્રહ્યો, ઇસ્યો આગમે બોધર–શાંતિollણા દુષ્ટ-જન-સંગતિ પરિહરી, ભજે સુગુરૂ૭-સંતાનરે | જોગ-સામર્થ્ય ચિત્ત-ભાવ જે, ધરે મુગતિ-નિદાન?–શાંતિoll૮ાા માન અપમાન ચિત્ત સમ ગણે, સમ ગણે કનક-પાષાણરે . વંદક-નિંદક સમ ગણે, ઈસ્યો હોય તે જાણ રે-શાંતિolleો સર્વ-જગ-જંતુને સમ ગણે, સમ ગણે તૃણ-મણિ ભાવરે ! મુગતિ-સંસાર બિહુ સમ ગણે, મુણે “ભવ-જલનિધિ-નાવરે”—શાંતિoll૧all આપણો આતમ-ભાવ જે, એક ચેતના-ધાર રે | અવર સવિ સાથ ૧૯-સંયોગથી, એહ નિજ-પરિકર સારરે-શાંતિoll૧૧ાાં પ્રભુ-મુખથી ઈમ સાંભળી, કહે આતમ-રામર | “તારે દરિશણે નિસ્તર્યો, મુજ સિધ્ધાં સવિ કામરે-શાંતિoll૧૨ા અહો ! અહો ! હું મુજને કહ્યું, “નમો મુજ નમો મુજ રે ! અ મિત-ફળ દાન દાતારની, જેહને ભેટ થઈ તુજ્જરે” –શાંતિol/૧૩
(૬)