SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ કર્તા : ઉપા. વિમલવિજયજી મ.સા. મારો મુજરો લ્યોને રાજ ! સાહિબ ! શાંતિ સલુણા ! અચિરાજીના નંદન તોરે, દરિસણ હેતે આવ્યો; સમક્તિ રીઝ કોને સ્વામી, ભક્તિ ભેટછું લાવ્યો, મા.૧.. દુઃખભંજન છે બિરૂદ તમારૂં, અમને આશ તુમારી; તુમે નિ૨ાગી થઈને છુટો, શી ગતિ હોશે અમારી ? મા..૨.. કહેશે લોક ન તાણી કહેવું, એવડું સ્વામી આગે; પણ બાળક જો બોલી ન જાણે, તો કિમ વ્હાલો લાગે, મા..૩.. મ્હારે તો તું સમરથ સાહિબ, તો કિમ ઓછું માનું ? ચિંતામણિ જેણે ગાંઠે બાંધ્યું, તેહને કામ કિશ્યાનું મા..૪.. અધ્યાતમ રવિ ઉગ્યો મુજ ઘટ, મોહ તિમિર હર્યું જુગતે; વિમલવિજય વાચકનો સેવક, ૨ામ કહે શુભ ભગતે મા..પ.. Ø કર્તા : શ્રી આનંદઘનજી મ. 3 (રાગ મલ્હાર-ચતુર ચોમાસું પડિક્કમી-એ દેશી.) “શાંતિજિન ! એક મુજ વિનતિ, સુણો ત્રિભુવન-રાયરે । ‘શાંતિ-સ્વરૂપ કિમ જાણીયે ? કહો-‘મન` કિમ પરખાયરે’– શાંતિ ॥૧॥ ‘ધન્યર ! તું આતમા ! જેહને, એહવો પ્રશ્ન- અવકાશરે । ધીરજ મન ધ૨ી સાંભળો, કહું શાંતિ પ્રતિભાસરે'-શાંતિ॥૨॥ ૫
SR No.032239
Book TitlePrachin Stavanavli 16 Shantinath
Original Sutra AuthorN/A
AuthorHasmukhbhai Chudgar
PublisherHasmukhbhai Chudgar
Publication Year
Total Pages76
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy