________________
( ૩૭ ) ॥अथ श्री नेमनाथ जिन स्तवनं ॥ રાગ મારૂણી છે ઘણા ઢેલા એ દેશી છે
અષ્ટ ભવંતર વાલહી રે, તું મુઝ આતમ રામ, મનરાવાલા, મુગતિ સ્ત્રી શું આપણે રે, સગપણ કોઈન કામ. છે મન ૧ છે ઘર આવે છે, વાલિમ ઘર આવે, મારિ આશાના વિસરામ. | મન | રથ ફરે છે, સાજન રથ ફેર, સાજન મારા મનના મરથ સાથ. | મન છે છે ૨ નારી પ ો નેહલે રે, સાચ કહે જગનાથ,
મન ઈશ્વર અરધાંગે ધરી રે, તું મુજ જાલે ન હાથ. એ મનપા ૩ . પશુ જનની કરૂણા કરી, આણી હૃદય વિચાર, છે મન છે માણસની કરૂણ નહી રે, એ કુણ ઘર આચાર, છે મન છે ૪છે પ્રેમ કલ્પ તરૂ છેદી રે, ધરિ જેગ ધતૂર, છે મન ને ચતુરાઈ કુણ કહે રે, ગુરૂ મિલીયો જગ સૂર, છે મન છે ૫ મહારૂં તે એમાં કયુંહી નહીરે, આપ વિચારે રાજ. મન રાજ સભામાં બેસતા રે, કિસડી બધસી લાજ, એ મન છે ૬. પ્રેમ કરે જગ જન સહરે, નિરવાહે તે એર, છે મન પ્રીત કરીને છેડીદે રે, તે શું ન ચાલે જેર, એ મન | ૭ | જે મનમાં એહવું હતુંરે, નિસપતિ કરત ન જાણ, એમનો નિસપતિ કરીને છાંડતાં રે, માણસ હુએ નુકસાન. એ મન | ૮ દેતાં દાન સંવત્સરી રે; સહુ લહે વંચિત પિષ. | મન સેવક વંછિત નવિ લહે રે, તે સેવકને દેષ. | મન છે ૯ સખી કહે એ શામલે રે, હું કહું લક્ષણ સેત; એ મન છે ઈણ લક્ષણ સાચી સખી રે, આપ વિ