________________
વખાણું, સાંખ્ય જોગ દેય ભેદેરે, આતમ સત્તા વિવરણ કરતા, લહે દુગ અંગ અખેદે રે, ષટ છે ૨ ભેદ અભેદ સૌગત મીમાંસક, જિનવર દેય કર ભારી રે કાલેક અવલંબન ભજિયે, ગુરૂ ગમથી અવધારી રે. . ષટાકા લકા યતિક કૂખ જિનવરની, અંશ વિચારી જે કીજે રે, તવ નિચાર સુધારસ ધારા, ગુરૂ ગમ વિણ કેમ પીજે. છે ષટo | ૪ | જૈન જિનેશ્વર વર ઉત્તમ અંગ; અંતરંગ બહિરગેરે, અક્ષર ન્યાસ ધરા આરાધક, આરાધે ધરી સંગે રે. ષટ છે પ જિનવરમાં સઘળા દરિશણ છે, દશને જિનવર ભજના રે, સાગરમાં સઘલી તટિની સહી, તટિનીમાં સાગર ભજના રે. . ષટદા સ્વરૂપ થઈ જિન આરાધે, તે સહી જિનવર હવે રે, ભેગી ઈલીકાને ચટકાવે, તે ભંગી જગ જેવે રે. . ષટ છે ૭ચુરણિ ભાષ્ય સૂત્ર નિર્યુકિત વૃત્તિ પર પર અનુભવ રે, સમય પુરૂષના અંગ કહ્યા એ, જે છેદે તે દુરભવ રે. જે ષટ છે ૮ મુદ્રા બીજ ધારણ અક્ષર, ન્યાસ અર્થે વિનિયેગે છે, જે ધ્યાવે તે નવિ વંચી જે, કિયા અવંચક ભેગે રે. ષટ છે કે મૃત અનુસાર વિચારી લું, સુગુરૂ તથા વિધ ન મિલેરે, કિરિયા કરી નવિ સાધી શકિયે, એ વિષવાદ ચિત્ત સઘલે રે. . ષટ છે ૧૦ છે તે માટે ઉભા કર જોડી, જિનવર આગલ કહિયે રે. સમય ચરણ સેવા શુદ્ધ દે, જેમ આનંદઘન લહિયે રે. . ષટ છે ૧૧ | ઈતિ