________________
(૪૯) આંગણેજી, શ્રેણિક રાય પધારીયાજી. ૧૫ ને હું નહિ જાણું માતા બેલમાં, હું નવિ જાણું માતા તેલમાં, તુમ લેજ્યો, જિમ તુમને સુખ ઉપજે. ૫ ૧૬ એ પૂર્વે કદી પૂછતાં નહી, તે આમા શું પૂછ સહી, મારી માતાજી, હું નવિ જાણું વણજમાંછ. મે ૧૭ | રાય કરિયાણું લેજે, મેહ માગ્યા દામ દેજોજી, નાણું ચુકવીઝ, રાય ભંડારે નંખાવી દીયે. ૧૮. વળતી માતા ઈમ કહે, સાચી નંદન સહે, કાંઈ સાચેજી, શ્રેણિક રાય પધારીયાજી. છે ૧૯ો ક્ષણમાં કરે કાંઈ રાજી, ક્ષણમાં કરે છેરાજી, કાંઈ ક્ષણમાંછ, ન્યાય અન્યાય કરે સહજી. ૨૦ છે પૂર્વે સુકૃત નવિ કીધાં, સુપાત્રે દાન નવિ દીધાં, મુજ માથેજીહજુ પણ એવા નાથ છે જ. ૨૧ અબ તે કરણ કરશુંછ, પંચ વિષય પરિહરશું છ, પાળી સંયમજી, નાથ સનાથ થશું સહીછે. જે ૨૨ ઈદુવત અંગ તેજ), આવે સહુને હજજ, નખ શિખ લગીજી, અંગોપાંગ શોભે ઘણાજી. ૨૩ મુગતાં ફળ જિમ ચળકેજી, કાન કુંડળ ઝળકેજી, રાજા શ્રેણિકેળ, શાલિભદ્ર ખોળે લીયે. છે ૨૪ રાજા કહે સુણે માતાજી, તુમ કુવર સુખ શાતાજી, હવે એહને, પાછે મંદિર મોકલોજી. ૨૫ : શાલિભદ્ર નિજ ઘર આવ્યા, રાયે શ્રેણીક ઘેર સીધાવ્યાજી, પછી શાળીભદ્રજી ચીંતા કરે મનમાં ઘણી જી. ૨૬. શ્રી જનને ધર્મ આદરૂં, મેહ માયાને પરિહરૂં, હું છાંડુંછ ગજ રથ ઘડા પાલખીજી. એ ર૭ સુણીને માતા વીલખેરુ, નારીઓ સઘળી તલખેછ, તિણી વેળા અશાતા