________________
. (૪૪૨). છે ૧૭ એ નવમો બલદેવ બ્રહ્મ નિવાસ, વાસુદેવ સહુ અધગતિ વાસ; અષ્ટમ બારમ ચકી સાથ, પ્રતિ વાસુદેવ સમા નર નાથ. તે ૧૮ છે સુરવર સુખસાતા ભેગવી, નરક દુઃખ વ્યથા અનુભવી; અનુક્રમે કમ સૈન્ય જયકરી, નરવર ચતુરંગી સુખવરી. છે ૧૯ મે સદ્દગુરૂ જે ક્ષાયક ભાવ, દશન જ્ઞાન ભદધી નાવ. આરહી શિવ મંદીર વસું, અનંત ચતુષ્ટય તવ ઉલસેં. ૨૦ છે લહિ સે અક્ષય પદ નિરવાણ, સિદ્ધ સવે મુઝ ઘ કલ્યાણ, ઉત્તમ નામ જપે નરનાર, સરૂપચંદ્રલહે જય જયકાર.ર૧ ઈતિ.
श्री बृहत्शांति स्तोत्रम्. ભે ભે ભવ્યાઃશણુત વચને પ્રસ્તુત સમેત - ચે યાત્રામાં ત્રિભુવન ગુરાહતા ! ભક્તિભાજ; તેષાં શાંતિભવતુ ભવતામહેંદાદિપ્રભાવા-દારેગ્યશ્રીધૃતિમતિકરી કલેશવિવંસહેતુઃ | ૧ |
ભો! ! ભવ્યલકા! ઈહ હિ ભરતૈરાવતવિદેહસંભવાનાં સમસ્તતીર્થકૃતાં જન્મેન્યાસનપ્રકમ્પાનેતરમવધિના વિજ્ઞાય, સૌધર્માધિપતિઃ સુઘોષાઘટાચાલનાનન્તર સકલસુરાસુરેન્દ્રઃ સહ સમાગટ્ય, સવિનયમહદ્ભટ્ટારકગ્રહીત્વા, ગત્વા કનકાદ્રિગે, વિહિત જન્માભિષેકઃ શાન્તિમુદ્દઘોષયતિ, યથા તdહંકૃતાનુકારમિતિ કૃત્વા, મહાજને યેન ગતઃ સપન્થા ઈતિભવ્યજને સહ સમેત્ય,સ્નાત્ર પીઠસ્નાત્ર વિધાય શાન્તિમુદ્દષયામિ, તપૂજાયાત્રાસ્નાત્રાદિમહેત્યવાનન્તરમિતિ કુવા કણદત્તા નિશમ્યતાં નિશમ્યતાં સ્વાહા !