________________
(૪૧) ચકી ભરત નરેશ, સુખે સાધ્યા જિણે પટ ખંડ દેશ. છે ૬ બીજે સાગર નામે ભૂપાલ, ત્રીજો મઘવરાવ સુવિસાલ; ચોથા કહિ સનત કુમાર; દેવ પદવી પામ્યા છે સાર. ૫ ૭ શાંતિ કુંથુ અર ત્રિને રાય. તીર્થંકર પણ પદ કહિવાય; સુભૂમ આઠમે ચકી થયે, અતી
ભે તે નરકે ગયો. ૮ મહા પરાય બુદ્ધિ નિધાન, હરીષેણ દશમે રાજાન; ઈગ્યારમેં જય નામ નરેશ, બારમો બ્રહ્મદત્ત ચકેશ. | ૯ | એ બારે ચકીસર કહ્યા, સૂત્ર સિદ્ધાંત થકી એ લહ્યા; હવે વાસુદેવ કહું નવનામ, ત્રિન ખંડ જિણે જીત્યા ઠામ. | ૧૦ | વીર જીવ પ્રથમ ત્રિપૃષ્ટ, બીજે નૃપ જાણે દ્વિપૃષ્ટ; સ્વયંભૂ પુરૂષોત્તમ મહારાય, પુરૂષસિંહ પુંડરીકરાય. ( ૧૧ છે દત્ત નારાયણ કૃષ્ણ નરેશ, એહ નવ હવે બલદેવ વિશેષ; અચલ વિજય ભદ્ર સુપ્રભ ભૂપ, સુદર્શન આનંદ નંદન રૂપ. ૫ ૧૨ છે પદ્મરામ એ નવ બલદેવ, પ્રતિ શત્રુ નવ પ્રતિ વાસુદેવ; અશ્વગ્રીવ તારક રાજે, મેરક મધુનિશુભ બલેંદ્ર. ૫ ૧૩ પ્રહાદને રાવણ જરાસંધ, જીત્યા ચકે બેલેં સત્ય સધ; ત્રેસઠ સંખ્યા પદવી કહી, માતા ઈકસઠ ગ્રંથે લહી. ૧૪ પિતા બાવન ને સાઠ શરીર. ઓગણસાઠ જીવ મહાબીર; પંચ વર્ણ તીર્થકર જાણે, ચકી વનવાન વખાણ..પા વાસુદેવ નવ સામલવાન, ઉજવલ તનુ બલદેવ પ્રધાન તિર્થકર મુક્તિપદ વર્યા, આ ચક્રી સાથે સંચર્યા. ૧દા બલદેવ આઠ તેહને સાથ, શિવપદ લીધે હાથે હાથ; મધવ સનત કુમાર સુરલેક, ત્રીજે સુર સેવે ગતસેક.