________________
(૩૨)
વિહિણ, તિરિયકમાં ચોવીશથી એ. મે ૧૩ છે પુરૂષ નપુંશક વેદરે, ત્રીજે સ્ત્રી મન આણ, નર તિરિમાંહે એ સવિએ, છે ૧૪ સ્ત્રી પુરૂષ સુરમાંહિરે, ભાકી સર્વે નપુંસક આગમ વચને લહીએ. પ છે
હાલ ૬ ઠી.
ચોપાઈની દેશી. પહેલી નરકે નરકાવાસ, ત્રીશલાખ નહિ સુખનું ભાસ, બીજી ત્રીજી ચેથી ભાખ, પણ વીશ પનરને દશ લાખ ૧. પાંચમી નરકે લાખજ તીન, છઠીમાં લખપંચે હીન, સાતમી નરકે પાંચ કહ્યા, લાખ ચોરાશી સર્વે થયા. ૨ ચમરેંદ્રને લાખ ચોત્રીશ, ધરણેને ચઉમાલીશ, વેણું દેવને અડત્રીસ લાખ, વેલબિકને પચાસ લાખ.૩ હરિકતને અગ્નિશિખ, પૂણેક જલકંત જઈખ, અમિત ગતિ ગેરેંદ્ર જાણ, ચાલીશ ચાલીશ લાખ વખાણ. છે ૪ કે દક્ષિણ દિશના સર્વે મલી, ચાર કોડી છ લાખજ વલી, ચાર ચાર લખ ઉણું જાણું; ઉત્તર દિશનાં સર્વે ઠાણ, છે ૫ કે ત્રણ કેડીને છાશઠ લાખ, ઉત્તર દિશના ભુવનજ ભાંખ, બિહુ મલિને સાતજ કોડ, બહુતેર લાખ વલી ઉપર જેડ. . ૬રત્ન પ્રભાની પોલ છે જેહ, તિહાં જાણે ભુવન સવિ એહ, તે ઉપર વલી વ્યંતર જાણે, નગર અસંખ્યતા મન આણ. ૭. સાતશે તેવું ચાજન જાણુ, સમ ભૂતલથી જોતીશ ઠાણ, તારાથી દશ એજન જાણ, રવિ ઉપર એંશી ચંદ આણ, ૮ છે ચઉ જે જન નક્ષત્ર ચઉ બુધ ત્રણ શુક ત્રણ બ્રહસ્પતિ રૂધ, ત્રણ જેજન