________________
( ૩૮૧)
દશને પાંચમી સતર ધારીયેરેજ. । ૧૨ ।। છઠ્ઠી ખાવીશ સાતમીમાં તેત્રીશજો, એ ઈંદ્રીંનું ખાર વરસ મન આણીચેરેજો, ઉત્કૃષ્ટો આયુ: જાણી સવિના એહજો, જિન'ધમ કરીએ તેાડી શીવ સુખ માણીયેરેજો. ॥ ૧૩ ॥ હાલ ૫ મી.
પૃથવી પાણી તેરે વાઉ વણસઇ એ દેશી.
આહાર શરીરને ઈંદ્રીરે, ચેાથેા શ્વાસેારે શ્વાસ, ભાષા મણુ છ પજતી એ. ।। ૧ ! પહેલી ચાર સવિ સ્થાવરેરે, વિકલેદ્રીનેરે પચ, ખાકી સહુને છ કહીએ. ॥ ૨ ॥ આજ રામને કવલરે, આહાર કહીયે તીન, નર તિરિ વિકલેટ્રીમાંએ. ।। ૩ । નારક સ્થાવર દેવરે, પ્રથમના એ આહાર, હવે ગતિ આગતિ સાંભલેા એ. ॥ ૪ ॥ છદેવ લેાકત્રીજાથીરે, વલી ચવી નારક જાય, નર તિરિચ એ એહુ માંએ. ।। ૫ ।। ભવનપતિથી એ કલ્પેરે, ભૂૠગ વણુશઈ જાણુ, નર તિરિએ પાંચેમાંએ. ॥ ૬ ॥ નવમાંથી ઉપર સવેરે, જાયે એક નરમાંહે, આવે પણ તેહિજ થકી એ. ।। ૭ । નર તિરિ જાયે સવિ સ્થલેરે, વિગલેંદ્ર દશમાંહે, નર તિરિ વિકલા સ્થાવરે એ. ।। ૮ ।। આવે પણ એ દશ થકીરે, હવેભૂદગ વણુશઇ, જાયે દશ તેહિજ માંહે એ. । ૯ । નારકી વિષ્ણુ ત્રેવીશરે, આવે એ ત્રણમાંહિ હવે તેઉ વામાંએ. ।। ૧૦ । સ્થાવર તિરિ વિકલા નરારે, આવે એ દશ ભેદ, જાયે નર વિષ્ણુનવમાંએ. । ૧૧ । ભૂવનપતિથી મેરે, કલ્પ વલી નારકમાંહી, આવે નર તિરિ બિહુથી એ. । ૧૨ । નરમાંહે માવીશકે, તે વાઉ