________________
(૩૬૭ ).
વચ્ચે બેસારીરે; આપ્યા અડદના બાકળા, સુપડામાંહે તિણ વારીરે. તેણે ૧૮ શેઠ લુહાર તેડણ ગયો, કુમારી ભાવના ભાવે; ઈણ અવસર વોહરાવિયે, જે કઈ સાધુજી આવેરે. તેણે મે ૧૯
હાલ ૩ જી. એણે અવસર શ્રી વીર જિનેશ્વર, જંગમ સુરતરૂ આયા; અતિ ભાવે તે ચંદનબાળા, વંદે શ્રી જિન સુખ કાયા, આઘા આમ પધારે પુજ્ય, અમ ઘર હરણ વેળા. ૧ આજ અકાળે આંબો મેરા, મેહ અમીરસ વૃઠયા; કર્મ તણા ભય સર્વે નાઠા, અમને જિનવર તુટ્યા; આઘા આમ પધારે વીર, મુજને પાવન કીજે. ૧ ૨ છે એમ કહીને અડદના બાકળા, જિનજીને હરાવે, યોગ્ય જાણીને પ્રભુજી હરે અભિગ્રહ પુરણ થા; આઘા. | ૩ | બેડી ટળીને ઝાંઝર હુઆ, મસ્તક વેણી રૂ4; દેવ કરે તિહાં વૃષ્ટિ સેવનની, સાવ બારહ કેડી. આઘાટ | ૪. વાત નગરમાં સઘળે વ્યાપી, ધન લેવા નૃપ આવે; મુળાને પણ ખબર થઈ છે, તે પણ તિહાં કણે જાવે. આઘા. . પ . શાસન દેવી સાનિધ્ય કરવા, બેલે અમૃત વાણી, ચંદનબાળાનું છે એ ધન, સાંભળ ગુણમણિ ખાણી. આઘાટ || ૬ | ચંદનબાળા સંયમ લેશે તવ એ ધન ખરચાસે; રાજાને એણપરે સમજાવે, મનમાં ધરી ઉલ્લાસે. આઘા || ૭ | શેઠ ધના કુમરી તેલ, ધન લઈ ઘર આવે, સુખ સમાધે તિહાં કણે રહેતાં, મનમાં હર્ષ ન માને. આઘા ૮. હવે તેણે કાળ વીરજીણુદા, હુઆ કેવળ