________________
(૩૬) તિહાં, દેખી કુમરી ઉત્સાહીરે. તેણે પા પ્રાતઃ સમય ગયો વેચવા, કુમારીને નિરધાર; વેશ્યા પૂછે મૂળ તેહને, કહે શત પંચ દિનારે. તેણે ! દો એહવે તિહાં કણે આવિયે, શેઠ ધના નામ તે કહે કુમરી લેશું અમે, ખાસાં આપીશ દામરે. તેણે | ૭ | શેઠ વેશ્યા ઝગડે તિહાં, માહો માંહે વિવારે ચક્રેશ્વરી સાન્નીધ કરી, વેશ્યા ઉતાર્યો નાદેરે. તેણે | ૮ | વેશ્યાથી મુકાવીને, શેઠ તેડી ઘર આવે; મનમાં અતિ હર્ષિત થકે, પુત્રી કહીને બોલાવેરે. તેણે છે ૯. કુમરી રૂપે રૂડી શેઠ તણું મન મેહેરે; અભિનવ જાણે સરસ્વતી, કળા ચોસઠ સોહેરે. તેણે ૧૦ | કામકાજ ઘરનાં કરે, બોલે અમૃત વાણી, ચંદનબાલા તેહનું નામ દીધું ગુણ જાણરે. તેણે છે ૧૧ છે ચંદનબાળા એક દિને, શેઠ તણું પગ પેવે રે વેણી ઉપાડી શેઠજી, મુળા બેઠી વેરે. તેણે છે ૧૨ છે તે દેખીને ચિંતવે, મુળા મન સંદેહરે; શેઠજી રૂપે મહિયા, કરશે ઘરણ એહરે. તેણે ૧૩ છે મનમાં ક્રોધ કરી ઘણે, નાવીને તેડાવીરે; મસ્તક ભદ્ર કરાવ્યું, પગમાં બેડી જડાવીરે. તેણે છે ૧૪ઓરડામાંહિ ઘાલીને તાળું દઈને જાવે; મુળા મન હર્ષિત થઈ, બીજે દિને શેઠ આવે. તેણે કે ૧૫ . શેઠ પૂછે કુમારી કિહાં, ઘરણીને તિણ કાળે રે તે કહે હું જાણું નહીં, એમ તે ઉત્તર આલેરે. તેણે ૧૬ એમ ફરતાં દિન ત્રણ થયા, તેહી ન જાણે વાતરે પાડોસણ એક ડેકરી, સઘળી કહી તેણે વાતરે. તેણે કે ૧૭. કાઠી બહાર ઉઘાડીને, ઉમરા