________________
(૩૪) મેઘ કહે લેખ રાખશું, પણ તે સબલે તિણ ઠામરે; ગાડું ભરી ચાલે થળ દિશે, વાસો વસે ગેય ગામરે. ઈણે છે ૭. સુહણે સુર કહે ગફુલી જિહાં, માંડો પ્રાસાદ મંડાણ; નાણું તિહાં ધન શ્રીફલ તલે, મીઠું જળ પાહાણની ખાણરે. ઈણે | ૮ |
હાલ ૩ જી. નિદ્રડી વેરણ હુઈ રહી, દેશી. હાંજી ઉદયપાલ ઠાકુર તિહાં જોરાવર હે ખેતશી લુણેતકે; ઈહાં રહે નિરભય શાહજી, આદરશું તે કહે દેહ મહોતકે; ધન ધન ગેડી જગ ધણી, પેહવી પાલે હે પ્રાજે જસ પીઠ કે. ધન છે ૧ આ શિલાટ દેશાતરી, યક્ષ પ્રેર્યો હે કરે પ્રથમ તૈયાર કે; ભૂમિ કરું પ્રભુ બેસવા, રહે ચિહુ દિશિ હો લશકર હશિયાર છે. ધન છે ૨ પુખતી બંધાવી પીઠિકા, વર દિવસે હો જાણે અહિનાણકે; સખર ગંભાર શિખરશું, મધ્ય મંડપ હો સવિ મોક્ષ મંડાણ કે. ધન | ૩ પબાસણે બેઠા પાસજી, ભરેએ કરી હે પૂજે ભલે ભાવકે; સજળ મધુર જળ લહેકતી, વરદાયી હો બંધાવી વાવકે. ધન પાકા એહવે ચઉદ ચોરાણુ, આયુ ગે હે કર્યો મેઘે કાલકે; ભાPજે આણી ઘરે, કાજલશા હે કરે ચિત્યની ચાલકે. ધન છે ૫ છે રંગ મંડપ રચના બની, અતિ ઉચા હે થંભ ઠામે ઠામ કે; કેડે કરાવે કેરણ, વિત્ત વાવણી હે થિર કીધું છે નામ કે. ધન છે ? વલી મહાજનના સહાયશું, મેઘાના હે સુત ચલવે કામ કે, મુખ્ય મંડપ શુભ