________________
(૩૮) પાસ બિંબ, સુખદાયક સંતા. ૫ ૬ ખિજમતગાર નફર ફજર, નજરે ગુજરા; હાઈ ખુશાલ નિહાલ મલક, યાકેણ કહેલાવે; બાન પડિલ કઈ વણિક સુતા, તસુ હુરમ ભણે ઈમ; કીજે ઈસકું દંડવત, સદા તાજિમ દાજિમ. | ૭ | યહ મજબુત બહુત કૌત, હે ભૂત હિંદુકા; ધરિયે ઈસ શિર જાફરાન, સિંદલકા ભૂકા; એણું પરે રહેતાં તેણે ઠામે, વહેલ્યા દિન કે સિંતેરે જે વાત હુઈ, સુણજે મન દેઈ. ૮ છે
હાલ ૨ જી.
ચુનડીની દેશીમાં, ઈણે અવસરે પુર પારકરે, રાણે ખેંગાર રાજાનરે; તેહને દરબારે દીપ, સંઘવી કાજલ પરધાન. ઈણે છે ૧ | તસ બન્હવી નિજ કુલનિલ, દેવાણંદ શાહ છે દયાળ રે; મેઘે ખેત ઉત પાડશે, વ્યાપાર કરે ધૂતાલ રે ઈશું છે ૨ | સુપનાંતર સુર કહે શાહને, છે સ્વેચ્છ મહાલ જિન બિંબરે; તસ દામ સવા દેઈને, લેજે મ કરજે વિલંબરે. ઈંણે છે ૩ છે પ્રતિમા લેઈ આવે ગુરૂ કહે, જેઈ કહે શ્રીમેરૂતુંગરે; તુમ દેશે એ અતિ અતિશયી, તીરથ થાશે ઉત્તગ રે. ઇણે છે ૪ કરિયાણું લઈ પહોચે ઘરે, મૂરતી ઠરૂ માંહેરે; પંથે કેઈ ન ગણે પિઠીઆ, વા ઘણો મેહ ઉછાહે રે; ઈણે | ૫ | સમાવે નામુ. શેઠને, જપે દેજો મુજ રાસરે; માંડે એ નામે માહરે, પ્રતિમા રહેશે અમ પાસરે, ઈશે. ૬ છે