________________
(૩૪) માટે હુઓ, વાચકાં રાજ કલ્યાણવિજયે; હેમ ગુરૂ સમ વડે શબ્દ અનુશાસન, શીસ તસ વિબુધ વર લાભવિજય. છે આજ રે ૧૧ એ શીસ તસ જિતવિજયે જ વિબુધ વર, નયવિજય વિબુધ તરસ સુગુરૂ ભાયા, રહિ અકાશી મઠે જેહથી મેં ભલે, ન્યાયદર્શન વિપુલ ભાવ પાયા. છે આજ મારા જેહથી શુદ્ધ લહિયે સકલ નય નિપુણ, સિદ્ધ સેનાદિ કૃત શાસ્ત્ર ભાવા; તેહએ સુગુરૂ કરૂણા પ્રત્યે તુજ સુગુણ, વયણ ચણાયરી મુજ નાવા. આજકાલવા
કળસ, ઈમ સકલ સુખકર દુરિત ભય હર સ્વામી શ્રીમંધરતણું, એવી-નતિ જે સુણે ભાવે તે લહે લીલા ઘણી; શ્રી નવિજય બુધ ચરણ સેવક જ વિજય બુધ આપણું; રૂચિ શાન્તિ સારૂં પ્રગટ કીધી શાસ્ત્ર મર્યાદા ભણું. ૧
છે ઈતિ શ્રી સીમંધરજીન વિજ્ઞપ્તિ સંપૂર્ણ છે