________________
(૩૪પ ) ગલે મત હું જે દેવ મુજ મન થકી, કમલના વન થકી જેમ પરાગે ચમક પાષાણ જેમ લેહને ખેંચશે, મુકિતને સહેજ તુજ ભકિત રાગો. | આજ | ૨ | તું વસે પ્રભે હર્ષ ભર હીયડલે, તો સકલ પાપનો બંધ ગુટે; ઉગતે ગગન સૂરય તણે મંડલે, દહ દિશિ જેમ તિમિર પડલ ફૂટે. એ આ૦ | ૩ | સીંચજે તું સદા વિપુલ કરૂણ સે, મુજ મને શુદ્ધ મતિ ક૯૫વેલી, નાણ દંસણ કુસુમ ચરણ વર મંજરી, મુક્તિ ફલ આપશે તે એકેલી. આ
૪. લોક સંજ્ઞા થકી લોક બહુ વાઉલ, રાઉલે દાસ તે સવિ ઉષે; એક તુંજ આણસું જેહ રાતા રહે, તેહને એહ નિજ મિત્ર દેખે. એ આજ છે ૫ આણ જિન ભાણ તુજ એક હું શિર ધરૂં, અવરની વાણી નવિ કાને સુણિ; સર્વ દર્શન તણું મૂલ તુજ શાસનં, તેણ તે એક સુવિવેક થુણિયે. . આજ | ૬ | તુજ વચન રાગ સુખ સાગરે હું ગણું, સકલ સુર મનુજ સુખ એક બિન્દુ; સાર કરજે સદા દેવ સેવક તણી, તું સુમતિ કમલિની વનદિયું. | આજ | ૭ | જ્ઞાન યોગે ધરી તૃપ્તિ નવિ લાજિયે, ગાજિયે એક તુજ વચન રાગે, શકિત ઉલ્લાસ અધિક હસે તુજ થકી, તું સદા સકલ સુખ હેત જાગે. છે આજ0 | ૮. વડ તપાગચ્છ નંદન વને સુરતરૂ, હીરવિજયસૂરિ રાયા; તાસ પાટે વિજય સેનસૂરિ સરૂ, નિતનમે નરપતિ જાસ પાયા. આજ0 લા તાસ માટે વિજય દેવસૂરિ સરૂ, પાટ તસ ગુરૂ વિજયસિંહ ધારી, જાસહિત સીખથી માર્ગને અનુસર્યો, જેહથી સવિ એટલી કુમતિ ચોરી. | આજ ૧૦માં હીર ગુરૂ શીસ અવતંસ