________________
(૩ર૬)
ઠાણવાસી ઉસને બહુ દૂષણ સાગ, ગચ્છ વાસી અણુઓગી ગુરૂ સેવી વલિ હોય, અનિયતવાસી આઉતે બહુ ગુણ એમ જેય છે ૧૧ દેષ હાણુ ગુણ વૃદ્ધિ જયણા ભાર્થે સૂરિ, તે શુભ પરિવારે હુયે વિઘન ટલે સવિ દુરિ, દેવ ફલે જે અંગણે તુઝ કરૂણા સુરવેલિ, શુભ પરિવારે લહિચે, તે સુખ જસ રંગ રેલિ. મે ૧૨ ઈતિ.
હાલ ૮ મી. (પ્રભુ ચિત્ત ધરીને અવધારે મુજ વાત–એ દેશી.)
કોઈ કહે સિદ્ધાંતમાંજી, ધર્મ અહિંસા સાર, આદરિયે તે એકલીજી, ત્યજી બહુ ઉપચાર, મન મેહન જિન, તુજ વયણે ગુજરંગ. છે ૧ નવિ જાણે તે સર્વ ત્યજીને, એક અહિંસારંગ, કેવલ લૌકિક નીતિ હવે, લોકોત્તર પંથ ભંગ. મન મેરો વનમાં વસતાં બાલ તપસ્વી, ગુરૂ નિશ્રા વિણ સાધ, એક અહિ સાચે તે રાચે, ન લહે મમ અગાધ. મન | ૩ | જીવાદિક જેમ બાલ તપસ્વી, અણજાણું તે મૂઢ, ગુરૂ લઘુ ભાવ તથા અણુબહેતે, ગુરૂ વર્જિત મુનિ ગૂઢ. ૪ો ભાવ મોચક પરિણામ સરિખો, તેહને શુભ ઉદ્દેશ, આણારહિતપણે જાણજે, જોઈ પદ ઉપદેશ. મન છે ૫ એક વચન જાલીને છાંડે, બીજા લૌકિક નીતિ, સકલ વચન નિજ ઠામે છેડે, એ લેકેતર નીતિ. મન ૫ ૬ જિન શાસન છે એક કિયામાં, અન્ય કિયા સંબંધ, જેમ ભાષી જે ત્રિવિધ અહિંસા, હેતુ સ્વરૂપ અનુબંધ. મન કા હેતુ અહિંસા જયણ રૂપે; જંતુ અઘાત