________________
(૩૨૫) પરિણામી બકુશ કુશીલ. | ૨ | જ્ઞાનાદિક ગુણ પણ ગુરૂવાદિક માંહે જોય, સર્વ પ્રકારે નિર્ગુણ નવિ આદર હોય; તે છાંડે ગીતારથ જે જાણે વિધિ સર્વ, ગ્લાનૌષધ દષ્ટાંતે મૂઢ ધરે મને ગર્વ છે ૩ છે તે કારણ ગીતારથને છે એક વિહાર, અગીતારથને સર્વ પ્રકારે તે નહી સાર; પાપ વરજતો કામ અસજતો ભાગ્યે જેહ, ઉત્તરાધ્યયને ગીતારથ એકાકી તેહ. ૪ પાપ તણે પરિવર્જનને વલિ કામ અસંગ, અજ્ઞાનીને નવી હુએ તે નવિ જાણે ભંગ, અજ્ઞાની શું કરશે શું લેશે શુભ પાપ, દશ વૈકાલિક વયણે પંચાશક આલાપ. ૫ એક વિહારે દે આચારે સંવાદ, બહુ ક્રોધાદિક દૂષણ વલી અજ્ઞાન પ્રમાદ; વિલિય વિશેષ વાર્યો છે અવ્યક્ત વિહાર, પંખી પિત દૃષ્ટાંતે જાણે પ્રવચન સાર. ૬ એકાકિને સ્ત્રી રિપુશ્વાન તણે ઉપઘાત, ભિક્ષાની નવિ શુદ્ધિ મહાવ્રતને પણ ઘાત; એકાકિ સઈદ પણે નવિ પામે ધમ, નવિ પામે પૃચ્છાદિક વિણ તે પ્રવચન મર્મ છે ૭. સુમતિ ગુપતિ પણ ન ધરે એકાકી નિઃશંક, ભાવ પરાવતે આલંબન ધરે સપંક, જુદા જુદા થાતાં થવિર કલપને ભેદ, ડેલાએ મન લેકના થાએ ધર્મ ઉચ્છેદ. | ૮ટાલે પણ જે ભલે અધ પ્રવાહ નિપાત, આણાવિણ નવિ સંઘ છે અસ્થિ તણે સંઘાત, તે ગીતારથ ઉદ્ધરે જેમ હરી જલથી વેદ, અગીતારથ નવિ જાણે તે સવિ વિધિને ભેદ. Rા કારણથી એકાકીપણું પણ ભાખ્યું તાસ, વિષમ કાલમાં પણ રૂડો ભેલો વાસ, પંચકલ્પ ભાળે ભણ્ય આતમ રક્ષણ એમ, શાલિ એરંડતણે એમ ભાંગે લહિએ ઍમ. ૧૦૫ એકાકી પાસર્થે સઈદે ગતગ,