________________
(ર૭૦) ભવ અનુસરેરે. દેવ મનુજ નરકાદિક તેહનાં, છે અનિત પર્યાયદ્રવ્ય થકી અવિચલિત અખંડિત, નિજ ગુણ આતમ રાય. છે ૬૩ છે ત્રીજું સ્થાનક ચેતન કર્તા, કર્મ તણે છે ગેરે; કુંભકાર જિમ કુંભ તણે જે, દંડાદિક સંગેરે નિશ્ચયથી નિજ ગુણને કર્તા, અનુપચરિત
વ્યવહારેરે, દ્રવ્ય કમને નગરાદિકને, તે ઉપચાર પ્રકારે રે. છે ૬૪ ચોથું થાનક છે તે ભકતા, પુણ્ય પાપ ફલ કેરેરે, વ્યવહારે નિશ્ચય નય દટે, ભુંજે નિજ ગુણ નેરેરે. પંચમ થાનક છે પરમ પદ, અચલ અનંત સુખ વાસે રે; આધિ વ્યાધિ તન મનથી લહિયે, તસુ અભાવેં સુખ ખાસરે. ૬૫ છડું થાનક મોક્ષ તણું છે, સંયમ જ્ઞાન ઉપારે; જે સહિજે લહિયે તે સઘલે, કારણ નિફલ થાયેરે. કહે જ્ઞાનનય જ્ઞાન જ સાચું, તે વિણ ગુઠી કિરિયારે ન લહે રૂપું રૂપું જાણી શીપ ભણી જે ફરિયારે. ૫ ૬૬ છે કહે કિરિયાનય કિરિયા વિણ જે, જ્ઞાન તેહ શું કરશેરે, જલ પેસી કર પદ ન હલાવે, તારૂ તે કિમ તરશેરે. દુષણ ભૂષણ છે ઈહાં બહુલાં, નય એકેકને વાદે; સિદ્ધાંતી તે બહુ નય સાથે, જ્ઞાનવંત અપ્રમાદેરે. છે ૬૭ | એણિપરે સડસઠ બેલ વિચારી, જે સમતિ - આરારે, રાગ દ્વેષ ટાલી મનવાલી, તે સમ સુખ અવગાહેરે. જેનું મન સમકિતમાં નિશ્ચલ, કેઈ નહી તસ તેલેરે, શ્રીનય વિજય વિબુધ પય સેવક, વાચક જસ ઈમ બેલેરે. ૬૮ છે
ઇતિ શ્રી સમ્યકત્વના સડસઠ બેલની સઝાય સંપૂર્ણમ,