________________
(૨૫) દૂષણ પરિહરો છે એ ટેકો | ૨૩ કંખા કુમતની વાંછના, બીજું દૂષણ તજિયે, પામી સુરતરૂ પરગડે, કિમ બાઉલ ભજિયે છે સમકિત | ૨૪ સંશય ધમના ફલ તણે, વિતિગિરછા નામે છે ત્રીજું દૂષણ પરિહરે, નિજ શુભ પરિણામેં સમકિત છે ૨૫ મિશ્યામતિ ગુણવર્ણને, ટાલો ચેાથે દેષ, ઉન્મારગ થતાં હવે, ઉન્મારગ પોષ છે સમકિત છે ૨૬ છે પાંચમે દેષ મિથ્યાતિ, પરિચય નવિ કિજે, ઈમ શુભ મતિ અરવિંદની, ભલી વાસના લીજે છે સમકિત છે ૨૭ છે
| | તાલ | છે બેલીડા હંસારે વિષય ન રાચીચું છે એ દેશી, છે આ આઠ પ્રભાવિક પ્રવચનના કહ્યાં, પાવયણ ધુર જાણ, વર્તમાન કૃતના અર્થને, જે પાર લહે ગુણ ખાણ, ધન ધન શાસન મંડન મુનિવરા છે એ ટેકો છે ૨૮ | થર્મ કથી તે બીજે જાણીયે, નદિખેણ પરિ જેહ નિજ ઉપદેશરે
જે લેકને, ભંજે હૃદય સદેહ. એ ધન ધન છે ૨૯ વાદી ત્રીજેરે તકે નિપુણ ભણે, મલવાદી પરિ જેહ; રાજ. દ્વારે જયકમલા વરે, ગાજતે જિમ મેહ. ધન ધન || ૩૦ | ભદ્રબાહુ પરે જેહ નિમિત્ત કહે, પરમત ઝીપણ કાજ; તેહ નિમિત્તિરે ચેાથે જાણી, શ્રી જિનશાસન રાજ. ધન ધન છે ૩૧ છે ત૫ ગુણ ઓપેરે રેપે ધમને, ગોપે નવિ જિન આણ, આશ્રવ લપેરે નવિ કેપે કદા, પંચમ તપસી જાણ, ધન ધન ૩૨ છઠ્ઠો વિદ્યારે મંત્ર તણે વલી, જિમ શ્રીવયર મુણિંદ, સિદ્ધ સાતમા અંજન -