SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૬૪) નર, સમજે વિનય પ્રકાર, જિમ લહિયે સમકિત સાર છે ચતુર છે ! ૧૫ ધર્મ ખિમાદિક ભાંખિઓછ, સાધુ તેહનારે ગેહ, આચારાય આચારનાજી, દાયક નાયક જેહ છે ચતુર છે ૧૬ ઉપાધ્યાય તે શિષ્યને, સૂત્ર ભણવણ હાર, પ્રવચન સંઘ વખાણીયેંજી, દરિસણ સમકિત સાર | ચતુર૦ કે ૧૭ | ભક્તિ બાહ્ય પ્રતિપત્તિથી જી, હૃદય પ્રેમ બહુમાન, ગુણ શુતિ અવગુણુ ઢાંકવા, આશાતનાની હાણ છે ચતુર૦ મે ૧૮. પાંચ ભેદ એ દશ તણેજી, વિનય કરે અનુકુલ, સિંચે નેહ સુધરેસેંજ, ધર્મ વૃક્ષનું મૂલ | ચતુર ૧૯ ઢાલ છે ધોબીડા તુ જે મનનું ધોતીયુંરે છે એ દેશી છે ત્રણ શુદ્ધિ સમકિત તણરે, તિહાં પહેલી મન શુદ્ધિ છે શ્રી જિનને જિનમત વિનારે, જૂઠ સકલ એ બુદ્ધિરે, ચતુર વિચારે ચિત્તમાંરે. એ ટેકો છે ૨૦ મે જિન ભગતે જે નવિ થયુંરે, તે બીજાથી નવ થાય, એવું જે મુખ ભાંખિયે, તે વચન શુદ્ધિ કહેવાય. એ ચતુરર૧ છેલ્લો ભેદ્યો વેદનારે, જે સહતે અનેક પ્રકારરે, જિણ વિણ પરસુર નવિ નમેરે, તેહની કાયા શુદ્ધ ઉદારરે છે ચતુર મારા છે હાલ છે છે મુનિજન મારગની છે એ દેશી છે સમકિત દૂષણ પરિહરે, તેમાં પહેલી છે શંકારે, તે જિન વચનમાં મત કરે, જેને સમગ્રૂપ રંકારે, સમકિત
SR No.032223
Book TitleAdhyatma Ratnamala
Original Sutra AuthorN/A
AuthorKorshibhai Vijpal Jain
PublisherKorshibhai Vijpal Jain
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy