________________
(૨૨) ॥अथ सभ्यकत्वना सडसठ बोलनी सझाय प्रारंभ।।
IL RISILI સુકૃત વલ્લિ કાદંબિની, સમરી સરસતી માત સમકિત સડસઠ બેલની, કહિશું મધુરી વાત. ૧સમકિત દાયક ગુરૂ તણે, પચ્ચેવયાર ન થાય કે ભવ કેડા કેડે કરી, કરતાં સર્વ ઉપાય. જે ૨ | દાનાદિક કિરિયા ન દીયે, સમકિત વિણ શિવ મમ છે તે માટે સમકિત વડું, જાણે પ્રવચન મર્મ. | ૩ | દર્શન મેહ વિનાશથી, જે નિર્મલ ગુણ ઠાણ છે તે નિશ્ચય સમકિત કહ્યો, તેહનાં એ અહિઠાણુ. | ૪ |
છે હાલ .. દઈ દઈ દરિસણ આપણું એ દેશી ' ચઉ સહણ તિલિંગ છે દશવિધ વિનય વિચારોરે, ત્રણે શુદ્ધિ પણ ફૂષણ આઠ પ્રભાવિક ધારે. આપા ગુટક પ્રભાવિક અડ પંચ ભૂષણ પંચ લક્ષણ જાણીયે , જયણ ૧ આગાર ભાવને, છવિયા મન આણીએ; ષ ઠાણ સમકિત તણા સડસઠ, ભેદ એહ ઉદાર એ, એનું તત્વ વિચાર કરતાં, લહીજે ભવપાર એ. ૬ ઢાલ છે ચઉ વિહ સહણ તિહાં જીવાદિક પરમëરે. પ્રવચનમાં જે ભાંખિયાં લીજે તેહને અત્થરે. છે ૭ત્રુ છે તેહને અર્થ વિચાર કરીયે પ્રથમ સહણ ખરી, બીજી સદુહણા તેહના જે જાણ મુનિગણ ઝવહરી | સંવેગ રંગ તરંગ ઝીલે માર્ગ શુદ્ધ કહે બુધા છે તેહની સેવા કીજીયે