________________
(૨૬). ગુણ પ્રગટ્યા, મહારાજ પદ પાયે, શેષ અઘાતિ કમ , ક્ષિણ દલ, ઉદય અબાધ દિખાયારે, ૮ સગી કેવલી થયા પ્રભંજના, કાલોક જણા, તિન કાલની ત્રિવિધ વરતના, એક સમયે ઉલખાયેરે, આ છે ૯ સર્વ સાધવીએ વંદના કીધી, ગુણી વિનય ઉપજા, દેવ દેવી તવ સ્તવે ગુણ સ્તુતિ, જગ જ પડહ વજારે. આ છે ૧૦ | સહસ્ત્ર કન્યાને દીક્ષા દીધી, આશ્રવ સર્વ તજા, જગ ઉપગારી દેશ વિહારે, શુદ્ધ ધર્મ દિપારે. આ૦ મે ૧૧ છે કારણ ગે કારજ સાથે, તેહ ચતુર ગાઈજે, આતમ સાધન નિરમલ સાધે; પરમાનંદ પાઈજેરે. આ છે ૧૨ એહ અધિકાર કહ્યું ગુણ રાગે, વૈરાગે મન ભાવી, વસુદેવ હિંડતણે અનુસાર, મુનિગુણ ભાવના ભાવી. આ છે ૧૩ મુનિગુણ ગાતા ભાવ વિશુદ્ધ, ભાવ વિચ્છેદ ન થાવે, પૂર્ણાનંદ ઈહાંથી ઉલસે, સાધન શક્તિ જમાવેરે. આ૦ કે ૧૪ મુનિગુણ ગા ભાવના ભાવે, ધ્યા સહજ સમાધિ, રત્નત્રયી એકત્વે ખેલ, મેટી અનાદિ ઉપાધિરે. આ૦ મે ૧૫ છે રાજસાગર પાઠક ઉપગારી, જ્ઞાન ધર્મ દાતારી, દીપચંદ્ર પાઠક ખરતર વર, દેવચંદ્ર સુખકારી રે. આ૦ મે ૧૬ છે નયર લિંબડી માંહે રહીને, વાચંયમ સ્તુતિ ગાઈ, આતમ રસીક શ્રોતાજન મનને, સાધન રૂચિ સમજાઈરે. આ ૧૭ના ઈમ ઉત્તમ ગુણ માલા ગાવે, પાવે હર્ષ વધાઈ, જૈન ધર્મ મારગ રૂચિ કરતાં, મંગલ લીલ સદાઈરે. આના૧૮ના ઈતિ પ્રભંજનાની સઝાય સંપૂર્ણ છે કુલ ગાથા છે ૪૯